• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…

નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco …

Load More

Gold-Silver Price Today  : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાના કારણે આજે 20 ફેબ્રુઆરીએ સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઉછાળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જાહેરમાં ચેતવણી આપીને ન્યૂક્લિયર ડીલ માટે 10-15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો ઈરાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. 

MCX પર સોનાના ભાવમાં 1700 રૂપિયાની ઉથલ-પાથલ

અમેરિકાએ ઈરાનને ધમકી આપ્યા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધઘટ જોવા મળી છે. 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 154,819 રૂપિયા પર બંધ થયા બાદ આજે 155,105 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ સોનું નીચામાં 154,890 રૂપિયા અને ઊંચામાં 156,607 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 1.717 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ સોનાનો ભાવ બપોરે 2.40 કલાકે 1,56,413 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પ ધમકીઓ આપતા રહ્યા અને ઈરાનને UNમાં મોટો હોદ્દો મળી ગયો, ઈઝરાયલ પણ અકળાયું

MCX પર સોનાના ભાવમાં 10,000 રૂપિયાની ઉથલ-પાથલ

જ્યારે સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 241,393 રૂપિયા પર બંધ થયા બાદ આજે 243,874 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ ચાંદી નીચામાં 241,245 રૂપિયા અને ઊંચામાં 251,300 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં 10,055 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ ચાંદીનો ભાવ 2.40 કલાકે 2,47,993 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

ભાવમાં ઉથલ-પાથલ થવાના કારણો

સ્પૉટ ગોલ્ડની કિંમત 5010 ડૉલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ડૉલર મજબૂત થવાના કારણે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કરન્સી બાસ્કેટમાં અન્ય કરન્સીના મુકાબલે ડૉલર મજબૂત થવાથી સામાન્ય રીતે અન્ય કરન્સીથી ખરીદી કરનારાઓ માટે સોનું મોંઘુ થઈ જાય છે. આ જ કારણે ભાવમાં સોનાના ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે.

અમેરિકન ફેડરલ રિઝર્વની FOMC બેઠકમાંથી માહિતી સામે આવી છે કે, પોલિસી બનાવનારાઓમાં વ્યાદરમાં કપાત કરવા મામલે જુદા જુદા મંતવ્યો ચાલી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે, જો મોંઘવારીનો ટાર્ગેટ પુરો નહીં થાય તો વ્યાજ દર વધી શકે છે.

આ પણ વાંચો : ઇરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દઈએ, ટ્રમ્પનું 10 દિવસનું અલ્ટીમેટમ

Next Post
અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે ‘નકલી પોલીસ’ બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda…

અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે 'નકલી પોલીસ' બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…

કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…

નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…
GUJARAT

Kutch Crime: કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અને પથ્થર દિલ માનવીની ક્રૂરતા દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે....

Read more

નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In