• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

Load More

– શહેરમાં ઠેરઠેર કચરાના ઢગ ખડકાયા 

– કામદારોને પેન્શન, છઠ્ઠા પગાર પંચનો લાભ, કોન્ટ્રાક્ટ પદ્વતિ નાબૂદ કરી કાયમી કરવાની માગણી  

ડાકોર : ડાકોર નગરપાલિકાના સફાઈ કામદારોએ પેન્શન, છઠ્ઠા પગાર પંચનો લાભ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી કાયમી કરવાની માંગ સાથે અચોક્સ મુદતની હડતાલ પર ઉતર્યા છે. શુક્રવારે સામાન્ય સભા બાદ લેખિત જાણ કરીને આજે વહેલી સવારથી કામગીરી બંધ રાખતા ડાકોરના માર્ગો પર કચરાના ઢગલા જોવા મળ્યા હતા.

યાત્રાધામ ડાકોરમાં સફાઈ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સફાઈ કામદારોના નેતાએ ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકારના ધાર્યા ધોરણ મુજબનો પગાર, પેન્શન યોજનાનો લાભ આપવા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી કામદારોને કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈની કામગીરી કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત પાલિકામાં સફાઇ કામદાર તરીકે નિમણુંક પામેલા હોય તેમની પાસે સરકારના પરિપત્ર મુજબ કામગીરી ફરજિયાત કરવી, રોસ્ટર પ્રથા મુજબ ભરતી થયેલા હોય તે ટેબલ વર્કની કામગીરી કરતા હોય તો તાત્કાલિક સફાઇ કામગીરી કરાવશો, છઠ્ઠા પગારપંચનો લાભ આપવો, પાલિકાના સેટએપની જગ્યા ખાલી હોવાથી વાલ્મિકી સમાજનો સમાવેશ કરવામાં આવે સહિતની વિવિધ માગણીઓ પાલિકા સમક્ષ કરી છે. 

 પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સફાઈ કામદારોએ હડતાલ અંગેની લેખિત જાણ કરી હતી. બીજી તરફ, યાત્રિકો અને સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકાના પ્રમુખે સોશિયલ મીડિયાના માધ્યમથી પાલિકાના કાઉન્સિલરો અને ટેકેદારોને અપીલ કરી હતી કે તેઓ સ્વૈચ્છિક રીતે જાહેર માર્ગો પર સફાઈ કરવા માટે આવે. જોકે, કામદારો પોતાની માંગણીઓ પર મક્કમ હોવાથી આગામી દિવસોમાં ડાકોરની સ્વચ્છતા પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

Next Post
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…
GUJARAT

Vapi News: દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપીના બલીઠા હાઈવે પર શનિવારે રાત્રે એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને...

Read more

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In