• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું | Gujarat Crac…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડ્રગ્સ માફિયાઓ બેફામ? ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું | Gujarat Crac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk…

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

Load More

Synthetic Drug Seizure In Gujarat: વિકાસશીલ અને સરહદી રાજ્ય ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સહિતની બદીઓ વિસ્તરી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે, વર્ષ 2025 દરમિયાન જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાનું સિન્થેટીક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ડ્રગ્સ બનાવતી અડધો ડઝન જેટલી  ફેક્ટરીઓ પકડવાની કામગીરી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 10 વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ડ્રગ્સ પકડાયું

ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ 2025માં જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી 2240 કરોડ રૂપિયાનું 20823 કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડમાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે. 

વર્ષ 2024 દરમિયાન કુલ 588 કેસ કરીને 1479 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ 2025માં 980 કેસ કરીને 2240 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એનક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુઓ Photos

દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે

સૂત્રોના જણવ્યાનુસાર, ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને તે અન્ય રાજ્ય, દેશોમાં મોકલવામાં આવે છે. ગાંધીધામ નજીકથી દરિયાકાંઠેથી પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યોને ક્યાં જવાનો હતો તેની જાણકારી બે વર્ષે પણ મળી નથી. બીજી તરફ, દવાઓના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. દવાના ઉત્પાદનના બહાને ગેરકાયદે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ વર્ષ 2025માં પણ પકડાઈ ચૂકી છે. દેશ-દુનિયામાં ડિમાન્ડ વધતાં સિન્થેટીક ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે ઉત્પાદન મુદ્દે ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું છે. ગુજરાત પોલીસ, એટીએસ ઉપરાંત ડીઆરઆઈ અને એનસીબી સહિતની કેન્દ્રિય એજન્સીઓ ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે સક્રિય કામગીરી કરી રહી છે.

Next Post
આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો? સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફિક્કી પડી | gold silver pr…
INDIA

Silver Bubble Burst : સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર (Gold-Silver Price Crash) સતત ચાલુ છે અને દરરોજ આ કિંમતી ધાતુઓ સસ્તી...

Read more

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In