• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ | Case registered against husband who left after p…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ | Case registered against husband who left after p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

Load More

 વડોદરા,પત્નીને ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા  પતિ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવારોડ એકતાનગરમાં રહેતી સીમરને બાપોદ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,પરવેઝ રફીકભાઇ મુલ્તાની (રહે. કાવલી ગામ,તા. જંબુસર, જિ. ભરૃચ) સાથે પ્રેમ થયા પછી  માર્ચ – ૨૦૨૨ માં સમાજના  રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના પછી મારા  પતિ, સાસુ, તથા સસરા મારી સાથે ઝઘડો કરતા હતા. મારા પતિ વારંવાર મારઝૂડ  કરી તલાકની આપવાની વાત કરતા હતા.ત્યારબાદ છેલ્લા છ મહિનાથી હું મારા સંતાનો અને પતિ સાથે મારા પિયર આજવારોડ એકતાનગર રહેવા આવી ગઇ હતી. ત્યાં પણ મારા પતિ અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. ગત છઠ્ઠી તારીખે રાત્રે ૧૦ વાગ્યે હું બીમાર હોઇ મારા પતિને દવા લાવવા માટે કહ્યું હતું. પરંતુ, મારા  પતિ દવા લેવા મને લઇ ગયા નહતા. મેં તેઓને કહેતા તેઓએ મને માર માર્યો હતો.રાત્રે દોઢ વાગ્યે મારા પતિએ મારા સાસુનેે ફોન કર્યો હતો અને તેમની સાથે ફોન પર વાત ચાલુ રાખી મારા માતા – પિતાની હાજરીમાં મને ત્રણ વખત તલાક બોલીને  તેઓ ઘરમાંથી જતા રહ્યા હતા.

Next Post
સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું | Two sons thre…

સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું | Two sons thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

દુપટ્ટો બદલી નહીં આપતા દુકાનદાર પર હુમલો | Shopkeeper attacked for not exchanging scarves

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…
GUJARAT

વડોદરાઃ તાંદલજાના સનફાર્મા રોડ પર રૃપિયાની લેવડદેવડ બાબતે ફર્નિચરની દુકાનમાં તોડફોડના બનેલા બનાવના પ્રત્યાઘાત રૃપે ગઇકાલે રાત્રે ફતેગંજમાં વળતો હુમલો...

Read more

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા | Two accused arrested with truck loaded with f…

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

દુપટ્ટો બદલી નહીં આપતા દુકાનદાર પર હુમલો | Shopkeeper attacked for not exchanging scarves

ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In