થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક થરાદ નગર દ્વારા રગોત્સવની ઉજવણી
થરાદ નગર આર એસ એસ દ્વારા દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે બળિયા હનુમાન ખાતે રંગોત્સવ ની ઉજવણી કરવામાંઆવી હતી બળીયા હનુમાન મંદિર ખાતે આવેલ પટાંગણ માં શાખાના સ્વયંસેવો દ્વારા રમતો રાખવામાં આવી હતી
અને ત્યારબાદ અબીલ ગુલાલથી અને સૂકા રંગોથી રંગઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી
પ્રસંગે થરાદ જિલ્લાના જિલ્લાસંઘ ચાકજી શંકરભાઈ ચૌધરી જિલ્લા કાર્યવાહ ભરતભાઈ પુરોહિત આરએસએસ થરાદ તાલુકાના સંઘ ચાલક કાશીરામ પુરોહિત અને મોન્ટુ મહારાજ સહિત નાં સ્વયમ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા