• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

Load More

મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વના કારણે સિરામીક ઉદ્યોગ હાલકડોલક

૨૦ માર્ચ બાદ વધુ ૭૦ એકમો બંધ થશે, અન્ય એકમો ૩૧ માર્ચ સુધી ચાલે તેવી
સ્થિતિ
, સંપૂર્ણપણે ઉદ્યોગો બંધ થાય તો ૧૫ હજાર શ્રમિકો
રોજીરોટી ગુમાવશે

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લાના
થાન તાલુકામાં સિરામિકના ૨૨૦થી વધુ ઉદ્યોગોમાં મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વથી ગેસનો
પુરવઠો ૫૦ ટકા ઘટાડયો છે. જેના કારણે ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ગેસના ઘટાડા
બાદ થાન તાલુકામાં અંદાજે ૬૦થી ૬૫ સિરામિક એકમો બંધ થયા હતા. આગામી દિવસોમાં વધુ એકમો
બંધ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

થાન શહેર આસપાસના ગામોમાં ૨૨૨૦થી વધુ નાના- મોટા સિરામિકના એકમો વર્ષોથી
ચાલી રહ્યાં છે. થાન  તાલુકાના સિરામિકની
ચીજવસ્તુઓની દેશ અને વિદેશમાં ભારે ડિમાન્ડ રહે છે. સરકાર દ્વારા સિરામિક
ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં વધારા બાદ ગત જાન્યુઆરીથી પ્રતિ ક્યુબિક ઘટાડો કરતા
થાન તાલુકામાં સિરામિકના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં વધારો થતા ઉઘોગકારો અને ઉદ્યોગ
સાથે જોડાયેલા લોકોમાં એકંદરે રાહત હતી. પરંતુ ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને
કારણે ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગત તા.૦૬ માર્ચથી સિરામિક ઉદ્યોગમાં
વપરાશના ૫૦% જેટલો ગેસ આપવાનું શરૃ કર્યું હતું અને ત્યારબાદ ઉદ્યોગકારો દ્વારા
ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હાલ વપરાશના ૮૦% જેટલો ગેસ આપવામાં આવી રહ્યો છે. જેના
કારણે થાન તાલુકાના સિરામિક ઉદ્યોગ હાલ મૃતપાય બની ગયો છે અને ઉત્પાદન ઘટતા હવે
સિરામિક ઉદ્યોગ શરૃ રાખવો ઉદ્યોગકારો માટે મહામુસીબત બન્યું છે. આ સ્થિતિમાં ૧
એપ્રિલથી તમામ સિરામિક એકમો સંપૂર્ણપણે બંધ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

થાન તાલુકામાં આવેલા અંદાજે ૨૨૦થી વધુ સિરામિક એકમો પૈકી ૧૦ એકમો તો
યુદ્ધની પરિસ્થિતિને કારણે બંધ જ થઈ ગયા હતા. જ્યારે ગેસના જથ્થામાં ઘટાડા બાદ
૬૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ગયા છે અને આગામી તા.૨૦ માર્ચ બાદ ૭૦ સિરામિક એકમો
બંધ થઈ જશે અને બાકી જે સિરામિક એકમો રહેશે તે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી જ ચાલી
શકે તેવી સ્થિતિમાં હોવાનું સિરામિક ઉદ્યોગકારે જણાવ્યું હતું.

જોકે,
થાનનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ થશે તો દર મહિને રૃ.૩૦૦
કરોડથી વધુના ટર્ન ઓવર પણ સંપુર્ણ ઠપ થઈ જશે. ઉદ્યોગકારો ઉપરાંત ૧૫૦૦૦ થી વધુ
શ્રમિકો-કર્મચારીઓ
, ટ્રાન્સપોર્ટરો, માલ
ભરવાનું કામ કરતા શ્રમિકો સહિત અંદાજે ૩૨૦૦૦ થી વધુ લોકો જોડાયેલા છે.

થાન તાલુકામાંથી વિદેશોમાં મોકલેલા બે કન્ટેનર યુદ્ધની પરિસ્થિતિને કારણે
પરત આવતા નુકસાન

થાન તાલુકાના અલગ અલગ સિરામીક એકમો દ્વારા બનાવેલા સિરામિક આઈટમોના બે
કન્ટેનર વિદેશોમાં નિકાસ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ યુદ્ધની પરિસ્થિતિને
કારણે બંનેકન્ટેનર પરત આવતા કરોડો રૃપિયાનો સિરામિક આઈટમોનો માલ હાલ પડયો રહેતા
ઉદ્યોગકારોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

ઉદ્યોગો બંધ થતાં શ્રમિકો પણ વતન તરફ રવાના

થાન તાલુકામાં આવેલ સિરામિક એકમોમાં અંદાજે ૧૫૦૦૦ થી વધુ શ્રમિકો કામ કરી
પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ સિરામિક એકમો બંધ થવા લાગતા હવે
પરપ્રાંતિય શ્રમિકો પણ બેરોજગાર બની જતા પોતાના વતનની વાટ પકડી છે અને ટ્રેન અથવા
બસ મારફતે વતન પરત ફરી રહ્યા છે.

થાન સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાયો

થાન સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં કંપની દ્વારા વપરાશના ૮૦% જથ્થો પૂરો
પાડવાની સાથે સાથે તા.૦૯ માર્ચથી ભાવ વધારો પણ ઝીંકવામાં આવ્યો છે અને પ્રતિ
ક્યુબિક કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તેમજ હાલ ઉદ્યોગકારોને ગેસ વપરાશ મુજબ પ્રોવિઝનલ બીલ પણ આપવામાં આવી રહ્યા છે અને
તેમાં ભાવ વધારાની રકમ ચૂકવવાની જાણ કરવામાં આવી છે.

Next Post
ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…

ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…
GUJARAT

35 લાખનો મુદ્દામાલ જપ્ત, ભુમાફીયાઓ  દહેશત ધનાળા પાસે  ગેરકાયદેસરમાટીનું  ખનન અને વહન કરતા ૧ લોડર,  ૪ ટ્રેક્ટર  પોલીસે જપ્ત કર્યો...

Read more

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In