• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

Load More

પીએમ રિપોર્ટમાં યુવકના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો 

મૂળ ઉત્તર પ્રદેશનો અને ઝારોલ ગામે આવેલી કંપનીમાં કામ કરતો યુવક ગત જાન્યુઆરી માસમાં ગુમ થયો હતો

નડિયાદ: નડિયાદ નજીક નેશનલ હાઇવે નં. ૪૮ પર આવેલા વસો તાલુકાના દંતાલી ગામની સીમમાંથી જાન્યુઆરી શંકાસ્પદ હાલતમાં મળેલા યુવકના મોત મામલે હવે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું મૃત્યુ હિટ એન્ડ રનની ઘટનામાં થયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર પ્રદેશનો રહેવાસી અને નડિયાદ નજીક ઝારોલ ગામે આવેલી એક કંપનીમાં નોકરી કરતો રાજીવ છોટેલાલ પટેલ (ઉં.વ. ૩૪) ગત ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારના સમયે કંપનીમાંથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન વસો તાલુકાના દંતાલી ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં. ૪૮ પર એક હોટલ સામે આવેલા ઝાડી-ઝાંખરામાંથી રાજીવ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. 

ઘટનાની જાણ થતાં વસો પોલીસે મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પ્રાથમિક રીતે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપાર્ર્ટમાં ખુલાસો થયો કે, અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે પૂરઝડપે વાહન હંકારતાં રાજીવ પટેલને જોરદાર ટક્કર મારી હતી. 

જેના કારણે તેમના ફેફસાં સહિત આંતરિક અંગોમાં ગંભીર ઇજા પહોંચી અને ભારે રક્તાવ થતા હૃદય બંધ પડી જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ ખુલાસા બાદ વસો પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Next Post
ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…

ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

        અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026 અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર સહિતના અન્ય વોર્ડવિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ફલેટ સહિતની સ્કીમમા રહેતા લોકોએ...

Read more

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

જામનગર અને ધ્રોલ નજીક બે સ્થળે અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત | Three people tragically died in two a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In