• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર | tamil nadu election …

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર | tamil nadu election …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

Load More

Vijay TVK BJP Alliance : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્ટી કડગમ’ (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે.

ભાજપની વિજયને મોટી ઓફર: 80 બેઠકો અને ડેપ્યુટી CM પદ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDAમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં 80 બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, અહેવાલો મુજબ વિજય પોતે મુખ્યમંત્રી પદની ઈચ્છા ધરાવે છે, જેના કારણે હાલ વાટાઘાટોમાં મામલો સમજાઇ રહ્યા છે. 

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન બોર્ડર પર તણાવ! અફઘાનિસ્તાનનો ફરી પ્રચંડ પ્રહાર

કેમ વિજય ભાજપ માટે જરૂરી છે?

તમિલનાડુના રાજકારણમાં વિજયની વિશાળ ફેન ફોલોઈંગ ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભાજપના વ્યૂહરચનાકારો માને છે કે, રાજ્યમાં માત્ર 2% મતોનો તફાવત પણ હાર-જીતનું ચિત્ર બદલી શકે છે. વિજયને સાથે રાખીને ભાજપ રાજ્યમાં મજબૂત પકડ બનાવવા માંગે છે. આ માટે ભાજપ અન્ય એક રાજ્યના ડેપ્યુટી CM દ્વારા મધ્યસ્થી પણ કરાવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વિજયના સલાહકારોમાં ચિંતાનો સૂર

બીજી તરફ, ભાજપ સાથે જોડાવાના સમાચારથી વિજયના અંગત સલાહકારો ચિંતિત છે. તેમને ડર છે કે, રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાવાથી TVKની ‘સ્વતંત્ર છબી’ ખરડાઈ શકે છે. વિજયે પોતાની પાર્ટીને તમિલનાડુમાં ‘ત્રીજા વિકલ્પ’ તરીકે રજૂ કરી છે, જે નેરેટિવ ગઠબંધનથી નબળો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય ભાજપની આ ઓફર સ્વીકારીને સત્તાના સમીકરણોમાં જોડાય છે કે પછી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરે છે.

Next Post
‘પહેલાથી જ ખરાબ હતું વિમાન…’, અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો મોટો દાવો | ahmedabad plan…

'પહેલાથી જ ખરાબ હતું વિમાન...', અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો મોટો દાવો | ahmedabad plan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…
GUJARAT

Fake Call Center: અમદાવાદ સાયબર ક્રાઇમે ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ પર આવેલા સોંપાન હાઈટ્સના એક મકાનમાં દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય...

Read more

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In