• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં | Putting patients at ease

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં | Putting patients at ease
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

Load More

અમદાવાદ,સોમવાર,2 માર્ચ,2026

        મણિનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલિત એલ.જી.હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને રામ
ભરોસે મુકી રેસિડેન્ટ ડોકટરો આઈસીસીયુમાં સૂઈ ગયા હતા. શનિવારે રાત્રે ઓર્થોપિડીક
વિભાગનુ  એક ઓપરેશન હતુ. આ  ઓપરેશન પછી ડોકટરો સૂઈ ગયા હોવાનો વિડીયો
સોશિયલ મિડીયામા વાઈરલ થતા આ મામલે તપાસ કરાશે.વિભાગના વડા તથા ડોકટરનો ખુલાસો
માંગવામા આવ્યો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટે અગાઉ મિડીયા
સાથેની વાતચીતમા કહયુ હતુ કે
,
આઈસીસીયુમાં દર્દીઓને સારવાર આપવા માટે બેડ ખાલી હોતા નથી.બીજી તરફ આઈસીસીયુના
જ ખાલી બેડ ઉપર હોસ્પિટલમાં રેસિડન્ટ ડોકટરો તરીકે ફરજ બજાવતા ડોકટરો જ સૂઈ ગયા
હોવાનો વિડીયો વાઈરલ થતા હોસ્પિટલ સત્તાવાળાઓ કઠેડામા આવી ગયા છે. સત્તાપક્ષ તરફથી
હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડીયાએ કહયુ
,ફરજના
સમયે કયા કયા રેસિડન્ટ ડોકટરો આઈસીસીયુમાં સૂઈ ગયા હતા તે અંગે સુપ્રિટેન્ડેન્ટ
પાસેથી ખુલાસો માંગવામા આવ્યો છે.ખુલાસામા યોગ્ય જવાબ નહીં મળે તો યોગ્ય કાર્યવાહી
કરવામા આવશે.

Next Post
અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…
GUJARAT

Ahmedabad News : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ પોલીસ વિભાગની ગાડીમાં દારૂની મહેફિલ જામી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો...

Read more

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In