• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ | Complaint of gang of sandalwood th…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ | Complaint of gang of sandalwood th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

Load More

દોઢ દાયકાની જહેમત બાદ ઉછેર થયો હતો

રૃપિયા ૫ાંચ લાખ ઉપરાંતની બજાર કિંમત અને ૩૦૦ કિલો વજન ધરાવતા ચંદનના વૃક્ષોની વિરપ્પન સ્ટાઇલમાં ચોરી

ગાંધીનગર :  ધામક અનો ઔષધિય ઉપયોગમાં લેવામાં આવતાં ચંદનના વૃક્ષોની
ખેતી ખુબ કપરી માનવામાં આવે છે. ત્યારે દહેગામમાં દોઢ દાયકાની જહેમત બાદ ઉછેરવામાં
આવેલા ચંદનના ૧૦ ઝાડની ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે. અંદાજે
૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા અને રૃપિયા ૫ લાખ ઉપરાંતની બજાર કિંમત ધરાવતા ચંદનના
વૃક્ષોની વિરપ્પન સ્ટાઇલમાં ચોરી ચર્ચાનો વિષય બની છે.

દહેગામના કંથરાઈ તળાવ પાસે આવેલા નરેશભાઈ અમીનના ખેતરમાં
ચંદન ચોર ટોળકીએ મોડી રાત્રે ચોરીનો કરતબ અજમાવ્યો હતો. અંધારાનો લાભ લઈ તસ્કરોએ
એક-બે નહીં પણ પૂરા ૧૦ ચંદનના ઝાડ પર કુહાડો ચલાવી દીધો હતો. જેના પગલે ૧૫ વર્ષથી
માવજત કરીને ઉછેરેલા અસામાન્ય અને કિંમતી ચંદનના વૃક્ષો હતાં ન હતાં થઇ ગયા હતાં.
ખેતરમાં પ્રવેશેલી ચોર ટોળકીએ એટલી સીફતપૂર્વક ૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા ચંદનના
થડ કાપીને ચોરી કરી હતી. બજારમાં ચંદનના આ લાકડાની કિંમત આશરે ૫ લાખ રૃપિયા જેટલી
થવા જાય છે. નિત્યક્રમ પ્રમાણે ખેતર માલિક સવારે આવ્યા ત્યારે થડના લાકડાના અવશેષો
જોઇને અચંબામાં પડી ગયા હતાં. અને પોલીસને જાણ કરી હતી. સ્થળ પર દોડી આવેલી દહેગામ
પોલીસ દ્વારા આ બનાવ સંબંધે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કામ કોઇ ટોળકી
દ્વારા સુઆયોજીત રેકી કરીને પાર પાડવામાં આવ્યું છે
, કો કોઇ હિતશત્નું કામ છે, તે મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.

Next Post
પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…

પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…
GUJARAT

અમદાવાદ : નેપાળની ભારતમાં સોયાબીન તેલની ૨૦૨૫માં નિકાસ દસ ગણી વધીને રેકોર્ડ ટોચે પહોંચી છે. આ બમ્પર ઉછાળા પાછળ ભારતનું...

Read more

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for threatening w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In