• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

Load More

Gujarat ATS Busts Illegal Drug Lab In UP : ગુજરાત ATS દ્વારા ઉત્તરપ્રદેશના રામપુર ગામની હદમાં આવેલા એક ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરી ઝડપી પાડવામાં આવી છે. આ મામલે સોહિલ મિર્ઝા અને ફરહાદ પઠાણ નામના બે શખસની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ અંતરિયાળ વિસ્તારમાં ત્રણ નાના ટેન્ટ બનાવી તેને ‘પોલ્ટ્રી ફાર્મ’ તરીકે ઓળખ આપી હતી જેથી કોઈને શંકા ન જાય અને તેની આડમાં તેઓ ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ચલાવતા હતા.

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, 2ની ધરપકડ 2 - image

UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ

આ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 6 કિલો તૈયાર MD ડ્રગ્સ અને 50 કિલો જેટલું લિક્વિડ મળી આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ લેબોરેટરીમાં અંદાજે 30થી 35 કિલો જેટલું MD ડ્રગ્સ બનાવવાની ક્ષમતા હતી અને તે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કાર્યરત હતી. આરોપી સોહિલ મિર્ઝાએ અગાઉ પંકજ અને કપિલ નામના શખસોને 300 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

ગુજરાત ATSના DIGએ જણાવ્યું કે, ‘ગત 1 માર્ચના રોજ અમદાવાદમાં શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ, તેની પૂછપરછમાં દાણીલીમડાના સોહિલ મિર્ઝા અને ફરહાન પઠાણના નામ ખુલ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતી મુજબ, પંકજ અને કપિલ નામના શખસોએ તેમને MD ડ્રગ્સનો જથ્થો પૂરો પાડ્યો હતો. અમારી ટીમે ખાનગી અને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનના ઉપયોગ છતાં આ બંનેના લોકેશન ઉત્તર પ્રદેશમાં ટ્રેક કર્યા હતા, જ્યાં તેઓ ખેતરોમાં પોલ્ટ્રી ફાર્મના ઓઠા હેઠળ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું જણાયું હતું.’

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, 2ની ધરપકડ 3 - image

આ પણ વાંચો: બનાસકાંઠા: ઉણ ગામે બે સમાજ આમને-સામને, ગાડીઓમાં તોડફોડ, પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા

વધુ માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમારી ટીમે ઉત્તર પ્રદેશ પોલીસના સહયોગથી રામપુર ગામના ખેતરમાં દરોડો પાડીને એક છૂપી લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે. ત્યાંથી અમે 6 કિલો તૈયાર એમડી, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન અને હાલમાં જ પ્રતિબંધિત થયેલું 88 કિલો બ્રોમોફોર મિથાઈલ પ્રોપયોફિનોલ સહિત કુલ 200 કિલોથી વધુનો રો-મટિરિયલ અને મશીનરી જપ્ત કરી છે. આ મામલે કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરવામાં આવી છે, જેઓ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ કામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.’

Next Post
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

રાજપરા પ્રાથમિક શાળામાં કલર પ્રિન્ટરની ભેટ: શાહ પરિવાર દ્વારા પંથકની ૯ શાળાઓને સ્માર્ટ ટીવી અને શૈક્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન...

Read more

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા અને ભત્રીજાએ હુમલો | Uncle and …

રાજપરા પ્રાથમિક શાળામાં કલર પ્રિન્ટરની ભેટ: શાહ પરિવાર દ્વારા પંથકની ૯ શાળાઓને સ્માર્ટ ટીવી અને શૈક્…

21 દિવસ બાદ ગુમ થયેલ મહિલાની સુરક્ષિત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવાયું | Missing woman found safe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In