• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

Load More

Petrol Diesel Status In India: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેશની સ્થિતિ અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે ફરી નાગરિકોને ખાતરી આપી છે કે દેશમાં ઈંધણ અને અન્ય આવશ્યક સેવાઓ પર કોઈ વિપરીત અસર પડી નથી. દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે.

બે LPG જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધ્યા

પેટ્રોલિયમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા મંત્રાલય દ્વારા વિનંતી કરવામાં આવી છે. પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગેથી આશરે 94,000 મેટ્રિક ટન કાર્ગો લઈને આવતા બે LPG જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. માર્ચ મહિના દરમિયાન સ્થાનિક, કોમર્શિયલ અને હોસ્ટેલ જેવી વિવિધ ક્ષેત્રમાં 2.9 લાખથી વધુ નવા ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા છે.

પોર્ટ પર સરળતાથી કામગીરી

યુરિયા પ્લાન્ટ્સ માટે ગેસનો પુરવઠો સ્થિર જાળવી રાખવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાની સરેરાશના 70-75 ટકા પુરવઠો જળવાઈ રહ્યો છે અને વધારાના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દેશના તમામ બંદરો પર કામગીરી સામાન્ય છે અને ક્યાંય પણ માલસામાનના પરિવહનમાં અવરોધ કે ભીડ જોવા મળી નથી.

આ પણ વાંચો: મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જાહેર કર્યા, ‘ઓળખી લો, 168 માસૂમોના હત્યારા છે આ જાનવરો’

મંત્રાલયે વધુમાં કહ્યું છે કે ‘સરકાર ગલ્ફ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ત્યાં વસતા ભારતીય સમાજ ખાસ કરીને દરિયાઈ જહાજો પર કામ કરતા ખલાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. ભારતીય મિશનો દ્વારા વિઝા, કોન્સ્યુલર અને લોજિસ્ટિક્સ બાબતે તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.’

Next Post
બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ | Baroda Badminton Association Annual General M…

બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ | Baroda Badminton Association Annual General M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
GUJARAT

RBI Digital Payments Rule from 1st April : વર્તમાન સમયમાં ફિશિંગ અને સિમ-સ્વૈપ જેવી ડિજિટલ ફ્રોડમાં ધરખમ વધારો થયો છે....

Read more

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન | Wheelchair cricket league organized for disabl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In