• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Load More

Brij Bhushan Sharan Singh Savarna Muslim Remark: યુપીના કૈસરગંજથી ભાજપના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા બ્રિજભૂષણ શરણ સિંહે રામનવમીના અવસરે આપેલા એક વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. બિહારના પટના જિલ્લાના બાઢ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા સવર્ણો અને મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રામનવમીના પર્વ પર આયોજિત એક કાર્યક્રમમાં પોતાની જ પાર્ટી અને વર્તમાન રાજકીય સ્થિતિ પર આડકતરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તેમના નિવેદનમાં તેમણે સવર્ણોની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી.

મારી વાત ઊંડો ઘા કરશે

બ્રિજભૂષણ સિંહે કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતા કહ્યું કે, “આજે આ દેશની અંદર બે જ ખલનાયક છે, અને હું જાણું છું કે મારી આ વાત ઊંડો ઘા કરશે. પહેલો ખલનાયક મુસલમાન અને બીજો ખલનાયક અત્યારે સવર્ણ છે.” તેમણે ‘સવર્ણ’ શબ્દ પર ભાર મૂકતા વાક્યને વારંવાર પુનરાવર્તિત કર્યો હતો.

ભાજપ પર નિશાન અને સવર્ણોની ઉપેક્ષાનો રાગ

સિંહે પોતાની વાતને વિસ્તારતા પ્રશ્ન કર્યો કે, “મુસલમાનોનો સાથ આપવા માટે ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ ઉભી છે, પરંતુ સવર્ણો સાથે કઈ પાર્ટી ઉભી છે એ મને કહો?” તેમણે યુજીસી બિલનો ઉલ્લેખ કરીને ઇશારામાં ભાજપ સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે તેમણે પૂછ્યું કે સવર્ણો સાથે કોણ છે, ત્યારે હાજર લોકોએ જવાબ આપ્યો હતો કે ‘કોઈ નહીં’. આ સાંભળીને સિંહે ભારપૂર્વક કહ્યું, “કેમ, સવર્ણો થઈ ગયા ને ખલનાયક?”

શ્રીરામના માર્ગે ચાલવા આહ્વાન

ભાષણ દરમિયાન તેમણે એક શાયરી પણ લલકારી હતી: “ઇતને ગહરે ઘાવ કહાં સે આયે હોંગે, લગતા હૈ તુમને ભી દોસ્ત બનાયે હોંગે.” આ પંક્તિ દ્વારા તેમણે સવર્ણોની કથિત ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. જોકે, કાર્યક્રમના અંતે તેમણે લોકોને પ્રભુ શ્રીરામના જીવનમાંથી શીખ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે રામે ઋષિ ભારદ્વાજથી લઈને આદિવાસી, કેવટ અને વનવાસી – દરેકને સાથે જોડ્યા હતા. આપણે પણ શરમ છોડીને બધાને સાથે લઈને આગળ વધવું પડશે.

ઈન્ટરનેટ પર બૃજભુષણસિંહ મુદ્દો બન્યા

બ્રિજભૂષણ શરણ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આગામી સમયમાં મહત્વની રાજકીય ગતિવિધિઓ તેજ થવાની છે. સવર્ણોને ‘ખલનાયક’ ગણાવતું તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તમામ વર્ગો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલમાં તો સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. દરેક તેને પોતપોતાની રીતે એંગલ આપી રહ્યા છે. 

Next Post
કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

વડોદરાઃ યુવતી પર  બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને તેના પરિવારના સભ્યોને શોધતી ગોરવા પોલીસને હજી કોઇ સગડ મળ્યા નથી. સુભાનપુરા...

Read more

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના …

હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in ja…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In