• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધૂળેટીની ઉજવણીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 8 શખ્સોનો હુમલો | 8 people attacked for refusing to use a…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધૂળેટીની ઉજવણીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 8 શખ્સોનો હુમલો | 8 people attacked for refusing to use a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

Load More

હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં બઘડાટી

મહિલા અને તેના પરિવારના અન્ય સભ્યોને માર મારી ધમકી આપી, 6 શખ્સો ઝડપાયા

ભાવનગર: શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં ઘર પાસે ધૂળેટીની ઉજવણી કરતા યુવકોને મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા આઠ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મહિલાને અને તેના પરિવારના અન્ય સભ્યો સાથે ઝપાઝપી કરી માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે બોરતળવા પોલીસ મથકમાં આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને પોલીસે ૬ શખ્સોને ઝડપી પાડયા છે.

શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા સોનલબેન શૈલેષભાઈ મકવાણા ગતરોજ ધુળેટીના દિવસે પોતાના ઘરે તેમના જેઠાણી તથા અન્ય મહિલાઓ સાથે બપોરના ત્રણ કલાકના અરસામાં પુરી વણતા હતા. આ દરમિયાન તેમના ઘરની બાજુમાં આવેલા હનુમાનજી મંદિરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. આ દરમિયાન તેમની આજુબાજુમાં રહેતા શક્તિ ડાભી, શક્તિ રાઠોડ, રાકેશ ઉર્ફે રાકો, ફેઝલ, કૃષ્ણદેવ ઉર્ફે બુચા ગોહિલ, શાહરૂખ, વિવેક વાળા ઉર્ફે ભજ્જી અને સમીર ઉર્ફે શાંભો ધૂળેટી રમી રહ્યાં હતા અને સાથે બિભિત્સ ગાળો બોલી રહ્યાં હતા. જેથી સોનલબેન ઘરની બહાર આવી આ લોકોને અપશબ્દો બોલવાની ના પાડતા ઉક્ત લોકોએ તેમને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઉક્ત શક્તિ ડાભીએ તેમની તથા મનીષાબેન સાથે અયોગ્ય વર્તન કરી તેમજ તેમની સાથેના અમિતાબેનને પથ્થર મારી ઈજા કરી અને તેમના ભત્રીજા કિશનને ધોકા વડે માર મારી ઈજા કરી જીવતા નહી રહેવા દઈએ તેવી ધમકી આપી જતાં રહ્યાં  હતા. આ અંગે સોનલબેને ઉક્ત આઠેય શખ્સો સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી શક્તિ કાળુભાઈ ડાભી, રાકેશ ઉર્ફે રાકો ધનજીભાઈ યાદવ, શાહરૂખ મોબતખાન પઠાણ, સમીર ઉર્ફે શાંભો મીરૂભાઈ સુમરા, વિવેક ઉર્ફે ભજી હરેશભાઈ વાળોદરા અને શક્તિ રૂપસંગભાઈ રાઠોડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફેઝલ બુકેરા અને કૃષ્ણદેવ ઉર્ફે બુશ્યો ગોહિલની શોધખોળ શરૂ છે.

ઝડપાયેલા પાંચ શખ્સો સામે નોંધાયા છે અનેક ગુના

બોરતળાવ પોલીસે ઝડપેલા ૬ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં શક્તિ કાળુભાઈ ડાભી સામે ભાવનગર અને બોટાદમાં ૧૩ ગુના, રાકેશ ઉર્ફે રાકો ધનજીભાઈ યાદવ સામે ભાવનગરમાં ત્રણ ગુના, શાહરૂખ મહોબતખાન પઠાણ સામે ભાવનગરમાં ત્રણ ગુના, સમીર ઉર્ફે શાંભો મીરૂભાઈ સુમરા સામે ભાવનગરમાં ૧૨ ગુના અને શક્તિ રૂપસંગભાઈ રાઠોડ સામે ભાવનગરમાં બે ગુનો નોંધાયેલા છે.

Next Post
ગલતેશ્વર ખાતેની મહીસાગર અને ગળતી નદીના પટમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું | A swarm of devotees emerge…

ગલતેશ્વર ખાતેની મહીસાગર અને ગળતી નદીના પટમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું | A swarm of devotees emerge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…
GUJARAT

અમદાવાદ : પશ્ચિમ એશિયાઈ કટોકટી ભારતના ડ્રાયફ્રૂટ વેપાર પર પણ અસર કરી રહી છે. યુદ્ધના કારણે ભાવમાં વધારો થયો છે....

Read more

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In