• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

Load More

GSEB Class 12 Science Answer Key Out: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના એમસીક્યુ આધારિત પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી રદ કરવામાં આવ્યા છે અને ચાર માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.

ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ભૂલ બદલ મળશે સમાન ગુણ

ગુજરાત શિક્ષણ બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા હોય કે ગુજકેટ પરીક્ષા દર વર્ષે એકથી બે જેટલા પ્રશ્નો ખોટા હોવાના લીધે ગ્રેસિંગ આપવું પડે છે એટલે કે પ્રશ્ન રદ કરીને તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણ આપવા પડે છે. આ વર્ષે લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીમાં પૂછવામાં આવેલા 50 માર્કના એમસીક્યુ પ્રશ્નોમાંથી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કેટલાક પ્રશ્નો ખોટા હોવાનું એક્સપર્ટના ધ્યાને આવ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આ પ્રશ્નો રદ કરીને સમાન ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે.

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ 2 - image

આ પણ વાંચો: સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ

આન્સર કી સામે 4 એપ્રિલ સુધી ઓનલાઇન રજૂઆત

ગુજરાત બોર્ડ દ્વારા આજે આ ચારેય વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જે મુજબ કેમેસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નોમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને બે માર્ક અને ગુજરાતી તેમજ હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને એક માર્ક સમાન પણે આપવામાં આવશે. ફિઝિક્સમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં બે પ્રશ્ન ખોટા હોવાથી બે માર્ક અને ગુજરાતી માધ્યમમાં ત્રણ પ્રશ્નો ખોટા હોવાથી તમામ વિધાર્થીઓને ત્રણ માર્ક સમાનપણે પ્રદાન કરવામાં આવેશે. પ્રોવિઝનલ આન્સર કી સામે કોઇપણ વિધાર્થીને વાંધા રજૂઆત કરવાની હોય તો ચોથી એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં પ્રશ્ન દીઠ 500 રૂપિયા ફી કરવાની રહેશે. જો વિધાર્થીઓની રજૂઆત સાચી થશે તો આ ફી પરત કરવામાં આવશે. 

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ 3 - image

Next Post
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
GUJARAT

Gold-Silver Price Crash In March: માર્ચ મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે વૈશ્વિક તણાવ...

Read more

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In