• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar…

સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો | india to bui…

Load More

– શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની આશંકા 

– પૂંઠાના જથ્થા અને અન્ય ચીજવસ્તુઓ સંગ્રહ કરેલી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગ્રેડ કાબુ મેળવ્યો  

નડિયાદ : નડિયાદ શહેરનાપીપલગ ચોકડી વિસ્તારમાં આવેલા રિયા પાર્ટી પ્લોટના હોલમાં શુક્રવારે બપોરે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જેમાં હોલમાં રહેલો પૂંઠાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલા રિયા પાર્ટી પ્લોટના હોલના ભાગમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. હોલમાં રહેલો મોટા પ્રમાણમાં પૂંઠા અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. જેને પગલે આસપાસના રહીશો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને નડિયાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર વિભાગની ટીમ ૨ ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

હોલની દીવાલો કાચની હોવાથી અને અંદર મોટા પાયે ડેકોરેશનની વસ્તુઓ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગને કારણે હોલના ફનચર, કાચ અને અન્ય કિંમતી સામાનને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ગરમી અથવા શોર્ટસકટને કારણે દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. નડિયાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

Next Post
ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal …

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar…

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar…

સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287

સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો | india to bui…

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો | india to bui…

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar…
GUJARAT

PM Modi to Visit Gujarat and Rajasthan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ...

Read more

સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો | india to bui…

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…

ફેબ્રુઆરીમાં FPI રોકાણ 17 મહિનાની ઊંચી સપાટીએ, મ્યુ. ફંડોની વેચવાલી | FPI investment hits 17 month h…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In