• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ રેલવે સ્ટેશન બહાર સિટી બસોના આડેધડ પાર્કિંગ ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem due to …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Load More

– તંત્ર દ્વારા સિટી બસો માટે સ્ટેન્ડની ફાળવણી ન કરાતા

– ટ્રાફિકનું નિયમન કરવામાં તંત્ર નિષ્ફળ : સિટી બસો માટે અલગથી સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

નડિયાદ : નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ અને સંતરામ રોડને જોડતા શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય માર્ગ પર સિટી બસો માટે સ્ટેન્ડની ફાળવણી ન કરાતા ચાલકો જાહેર રસ્તાની વચ્ચે જ બસો ઉભી રાખી રહ્યાં છે. આ આડેધડ પાર્કિંગના કારણે માર્ગ સાંકડો થઈ જતા વાહનચાલકો અને મુસાફરોએ દરરોજ ભારે ટ્રાફિકજામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નડિયાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન વિસ્તારમાં સિટી બસોના અવ્યવસ્થિત પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ અને સંતરામ રોડ તરફ જવા માટેના મુખ્ય માર્ગ પર સિટી બસો રસ્તાની વચ્ચે જ ઉભી રાખવામાં આવતી હોવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા બસો માટે કોઈ ચોક્કસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં ન આવતા ચાલકો પોતાની મરજી મુજબ માર્ગ પર બસો થોભાવી રહ્યા છે, જેના કારણે સ્ટેશનની બહાર નીકળતા મુસાફરો અને અન્ય વાહનચાલકો દરરોજ ટ્રાફિકમાં ફસાય છે.

રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ તરફ જતો આ રસ્તો શહેરનો હાર્દ સમાન માર્ગ ગણાય છે. સ્ટેશન તરફ જવા અને ત્યાંથી પરત ફરવા માટે આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવા છતાં અહીં ટ્રાફિકનું નિયમન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું જણાય છે. સિટી બસો માર્ગની બિલકુલ વચ્ચે ઉભી રહેતી હોવાથી રસ્તો સાંકડો થઈ જાય છે. ખાસ કરીને ટ્રેન આવવાના સમયે જ્યારે મુસાફરોનો ધસારો વધે છે ત્યારે સ્થિતિ વધુ કફોડી બને છે. સ્થાનિકોની રજૂઆત છે કે, જો બસો માટે અલગથી સ્ટેન્ડ ફાળવવામાં આવે તો જ આ કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. હાલમાં તો સાંકડા બનેલા રસ્તા પરથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.

Next Post
સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે ઝાકળવર્ષા, બપોરે કાળઝાળ ગરમી | Surendranagar district experiences…

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે ઝાકળવર્ષા, બપોરે કાળઝાળ ગરમી | Surendranagar district experiences...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…
GUJARAT

India Retail Inflation March 2026 : મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી...

Read more

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In