• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

Load More

Navsari News : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે માનવતાને ફરી એકવાર શરમાવી દીધી છે. એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમને ગર્ભવતી બનાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. રક્ષક જ ભક્ષક બનતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડો

આ નરાધમ પિતાના પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવાર તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. સેન્ટર લઈ ગયા હતા. જ્યાં તબીબોને શંકા જતાં સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું કે, સગીરાને 5 માસનો ગર્ભ છે. આ જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી

બંને સગીર બહેનો બની હવસનો શિકાર

જ્યારે માતાએ નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કરતૂતો વર્ણવી હતી. આટલું ઓછું હોય તેમ, મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવારના ઊંઘી ગયા બાદ પોતાની હવસનો શિકાર બનાવતો હતો.

વાત કરશો તો ભૂખ્યા રાખીશ કહી આપતો ધમકી

માસૂમ દીકરીઓ લાંબા સમયથી આ નરક જેવી પીડા સહન કરી રહી હતી કારણ કે પિતા તેમને સતત ધમકાવતો હતો. તે કહેતો હતો કે, “જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ.” જમવાનું નહીં મળે તેવા ડરથી દીકરીઓ આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી.

પોલીસે આરોપીને દબોચી લીધો

સગીરાઓની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.

Next Post
જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …
GUJARAT

Sayla Chotila Accident : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સાયલા નજીક આવેલા વખતપર ગામના...

Read more

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In