• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

Load More

Chhota Udaipur News: નસવાડીની એસ.બી. સોલંકી વિદ્યામંદિરના કમ્પાઉન્ડમાં શિક્ષણ વ્યવસ્થાની એક કડવી વાસ્તવિકતા સામે આવી હતી. લાખો રૂપિયાના ખર્ચે જે મકાન વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે ‘લાઈબ્રેરી’ તરીકે બનાવવામાં આવ્યું હતું, ત્યાં પુસ્તકોને બદલે રાજ્ય સરકારની ‘સરસ્વતી સાધના યોજના’  વર્ષ 2024-25 અંતર્ગત ફાળવવામાં આવેલી 500 જેટલી સાયકલો છેલ્લા પાંચ મહિનાથી ધૂળ ખાઈ રહી હતી. જે મુદ્દે ગુજરાત સમાચારે પ્રસારિત કરેલા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સાયકલોનું વિતરણ શરૂ છે.

આચાર્ય કર્યો હતો લૂલો બચાવ

આદિવાસી વિસ્તારની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા વર્ષ 2024-25 માં આ સાયકલોનું વિતરણ કરવાનું હતું. પરંતુ સત્તાધીશોની નિષ્કાળજીને કારણે આ સાયકલો જરૂરિયાતમંદ કન્યાઓ સુધી પહોંચવાને બદલે લાઈબ્રેરીના મકાનમાં ભંગાર બની રહી હતી. નવાઈની વાત તો એ હતી કે, આ લાઈબ્રેરીમાં આજદિન સુધી એક પણ પુસ્તક મૂકાયું નથી અને શાળાના આચાર્ય આ ગંભીર બાબતે અજાણ હોવાનો લૂલો બચાવ કરી રહ્યા હતા.

અહેવાલની ધારદાર અસર

શિક્ષણ જગત માટે સવાલ ઉભા કરતી આ લાઈબ્રેરી-સહ-ગોડાઉનની સ્થિતિ અંગે ‘ગુજરાત સમાચાર’ દ્વારા ગઈકાલે 30 માર્ચના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલની સીધી અસર જોવા મળી હતી. ઊંઘમાં ઝડપાયેલું વહીવટી તંત્ર અને શાળાના સંચાલકો તાત્કાલિક જાગી ગયા હતા. જે સાયકલો પર પાંચ માસથી ધૂળ ચઢી હતી, તેને સાફ કરી એસ.બી. સોલંકી વિદ્યામંદિરના આચાર્ય હસ્તક તાબડતોબ વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દીકરીઓ અને વાલીઓમાં ખુશી

સાયકલો મળતા જ વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. હવે આ દીકરીઓને શાળાએ જવા માટે મુશ્કેલી વેઠવી નહીં પડે. પણ સ્થાનિકોમાં ચર્ચા છે કે જો અધિકારીઓએ વહેલી કાળજી લીધી હોત તો દીકરીઓને અભ્યાસ માટે આ સુવિધા વહેલી મળી શકી હોત. આખરે સરકારી ગ્રાન્ટનો વેડફાટ અટક્યો છે અને સાયકલો ખરા અર્થમાં દીકરીઓના શિક્ષણના માર્ગે દોડતી થઈ છે. હવે લાઈબ્રેરીનો પણ યોગ્ય ઉપયોગ થાય તેવી વાલીઓની માગ છે.

Next Post
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

અમદાવાદ હવાઈમથક પર તેમના આગમન સમયે આત્મીયતા, ગૌરવ અને ઉત્સાહથી ભરપૂર સ્વાગત કરવામાં આવ્યું. આ ભવ્ય અવસરે ગુજરાત રાજ્યના રાજ્યપાલ...

Read more

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In