• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ…’ સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધ…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ…’ સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ | gujarat dam water l…

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

Load More

Surat News: સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમમાં આવેલા રહેણાંક સોસાયટી પર મુકવામાં આવેલા રિઝર્વેશન હટાવવા કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી અસરગ્રસ્તો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સંખ્યાબંધ રજૂઆત બાદ પણ રિઝર્વેશન હટ્યું નથી માત્ર આશ્વાસન મળ્યું છે, તેના કારણે અસરગ્રસ્તોની ધીરજ ખૂટી જતા આજે કતારગામ દરવાજાથી પાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢી હતી. 

‘નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો’

આ રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં ‘રિઝર્વેશન હટાવો નહી તો મત ભુલાવી દઈશું’, ‘નેતા- નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાયો’, ‘પહેલા ન હતું રિઝર્વેશન તેથી અમે મિલકત ખરીદી હતી’, જેવા બેનર સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. 

'નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ...' સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધમાં વિશાળ રેલી 2 - image

પરિણામ નહીં માત્ર આશ્વાસન મળ્યું

છેલ્લા ત્રણેક વર્ષથી  ટીપી સ્કીમ નંબર 49-50 અને 51ના રહેણાંક મિલકત અને સોસાયટીની વાડી તથા કોમન પ્લોટમાં મુકાયેલા રિઝર્વેશન મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અત્યાર સુધી અસરગ્રસ્તો અનેક જગ્યાએ રજૂઆત કરી આવ્યા છે પરંતુ પરિણામ નહીં માત્ર આશ્વાસન મળ્યું છે. જેથી આજે અસરગ્રસ્તોએ વિશાળ રેલીની જાહેરાત કરી હતી. પોતાના મકાન રિઝર્વેશનમાં જાય તેવી બીક અને આક્રોશ સાથે અનેક લોકો રેલીમાં જોડાયા હતા. આ અસરગ્રસ્તોની રેલીને કતારગામના અનેક સમાજનું પણ સમર્થન મળ્યું હતું, તેઓ પણ રેલીનો ભાગ બન્યા હતા. 

'નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ...' સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધમાં વિશાળ રેલી 3 - image

રાજ્ય સરકારે રિઝર્વેશન દાખલ કરી દીધું

રેલીમાં જોડાયેલા અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ઘણા વર્ષોથી અસ્તિત્વમાં રહેલી રહેણાંક વસાહત સોસાયટીની વાડી, મકાન, ખુલ્લા પ્લોટો તેમજ રસ્તા પર કોઈ પણ સ્થળ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મનફાવે તે રીતે વર્ષો જૂની વસાહત પર રાજ્ય સરકારે રિઝર્વેશન દાખલ કરી દીધા છે, આ અંગે અનેક રજૂઆત કરી છે પરંતુ આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.

આ પણ વાંચો: ’15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો…’, લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો

ચૂંટણી બહિષ્કારની ચીમકી

રિઝર્વેશન હટાવવામાં નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર થશે તેવી ચીમકી સાથે આજે પાલિકા કચેરી ખાતે વિશાળ સંખ્યામાં અસરગ્રસ્તો પહોંચ્યા હતા, લોકોનો રોષ જોતાં આગામી ચૂંટણીમાં આ મુદ્દો શાસકો માટે આફતરૂપ બની શકે તેવી પણ ચર્ચા શરુ થઈ ગઈ છે.

Next Post
મ્યાનમાર બાદ ભૂકંપથી ધ્રૂજ્યું કોલકાતા : 5.9નો આંચકો આવતા લોકોના ફફડાટ | Earthquake in Kolkata: 5 9 …

મ્યાનમાર બાદ ભૂકંપથી ધ્રૂજ્યું કોલકાતા : 5.9નો આંચકો આવતા લોકોના ફફડાટ | Earthquake in Kolkata: 5 9 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ | gujarat dam water l…

રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ | gujarat dam water l…

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

ભાડે લઈ કાર લઈને ફરાર : વડોદરાના યુવક સાથે વિશ્વાસઘાત | vadodara youth cheated by renting car

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…
GUJARAT

Jamnagar Marine Task Force High Alert: મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સીમાઓ પર તકેદારી...

Read more

રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ | gujarat dam water l…

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

ભાડે લઈ કાર લઈને ફરાર : વડોદરાના યુવક સાથે વિશ્વાસઘાત | vadodara youth cheated by renting car

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In