• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

Load More

B-Com Exam Issue In Panchmahal: પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. આજે (30મી માર્ચ) લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષામાં બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં સેમેસ્ટર-2ના પ્રશ્નો પૂછાતા પરીક્ષા કેન્દ્રો પર વિવાદ સર્જાયો હતો. કાલોલની એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ છબરડો બહાર આવતા યુનિવર્સિટીએ તાત્કાલિક નવું પેપર મેઈલ કરવાની ફરજ પડી હતી.

વિદ્યાર્થીઓએ ધ્યાન દોરતા છબરડો પકડાયો

મળતી માહિતી અનુસાર, આજે B.Com સેમેસ્ટર-4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ વિદ્યાર્થીઓના ધ્યાન પર આવ્યું હતું કે પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો તેમના ચાલુ સિલેબસના નથી, પરંતુ સેમેસ્ટર-2ના છે. વિદ્યાર્થીઓએ આ બાબતે સુપરવાઈઝરનું ધ્યાન દોરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ અન્ય સેમેસ્ટરના અથવા સિલેબસ બહારના પ્રશ્નો હોવાનું જણાતા પરીક્ષાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

યુનિવર્સિટીએ મેઈલ દ્વારા નવું પેપર મોકલ્યું

આ ગંભીર છબરડાની જાણ યુનિવર્સિટીના અધિકારીઓને કરવામાં આવતા, યુનિવર્સિટીએ તાત્કાલિક જૂના પેપર પરત લઈ લેવાની સૂચના આપી હતી. ત્યારબાદ નવું પ્રશ્નપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવ્યું હતું, જેની પ્રિન્ટ કઢાવીને વિદ્યાર્થીઓને ફરીથી વિતરણ કરવામાં આવ્યું હતું. આ આખી પ્રક્રિયાને કારણે પ્રશ્નપત્ર વહેંચણીની સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી.

‘પેપર લીક નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે’

કાલોલની એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સીનિયર સુપરવાઈઝર ડો. હરેશ સુથારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘આજે B.Com સેમ-4ના પેપરમાં અન્ય સેમેસ્ટરના પ્રશ્નો પૂછાયા હોવાની જાણ થતા યુનિવર્સિટીનો સંપર્ક કરાયો હતો. યુનિવર્સિટીની સૂચના મુજબ જૂના પેપર પરત લઈ નવા પેપર મેઈલ દ્વારા મેળવીને વિતરણ કરાયા છે. વિદ્યાર્થીઓને નવું પેપર લખવા માટે સંપૂર્ણ બે કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો. આ કોઈ પેપર લીક થવાની ઘટના નથી, પરંતુ સિલેબસ બદલાવાને કારણે થયેલી પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. પ્રશ્નપત્રનું મથાળું, તારીખ અને સમય સાચો હતો, માત્ર અંદરના પ્રશ્નોમાં જ ભૂલ હતી.’

Next Post
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો નિર્ણય.. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ...

Read more

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In