• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

Load More

Gurmeet Ram Rahim: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શનિવારે હાઈકોર્ટે વર્ષ 2002ના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે. જાન્યુઆરી 2019માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે આ મામલામાં રામ રહીમ અને અન્ય ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે નીચલી અદાલતના આ ચુકાદાને રદ ઠેરવ્યો છે.

 હાઈકોર્ટે પુરાવાના અભાવે ગુરમીત રામ રહીમને મુક્ત કર્યા

આ કેસની વિગત મુજબ ઓક્ટોબર 2002માં સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના અખબાર ‘પૂરા સચ’માં ડેરાની અંદર થતી શંકાસ્પદ પ્રવૃત્તિ અને સાધ્વીઓના યૌન શોષણ અંગેના અહેવાલો પ્રકાશિત કર્યા હતા. આ કારણસર તેમની હત્યા કરાવાઈ હોવાનો રામ રહીમ પર આરોપ હતો. પ્રારંભિક તપાસ બાદ આ હાઈ-પ્રોફાઇલ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. જાન્યુઆરી 2019માં પંચકુલાની એક ખાસ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય લોકોને હત્યાના કાવતરાના દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, હવે હાઈકોર્ટે પુરાવાના અભાવે અને દલીલોને ગ્રાહ્ય રાખીને ડેરા પ્રમુખને આ ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા છે. 

અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું

એક અહેવાલ પ્રમાણે પત્રકાર રામચંદ્ર છત્રપતિના પુત્ર 46 વર્ષીય અંશુલ છત્રપતિએ હાઈકોર્ટના નિર્ણય પર ઊંડી નિરાશા વ્યક્ત કરી છે તેને એક મોટો ઝટકો ગણાવ્યો છે. અંશુલે સ્પષ્ટ કર્યું છે કે,  ‘અમે હાર નહીં માનીશું.  અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારી કાનૂની લડાઈ ચાલુ રહેશે અને અમે તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીશું.’

આ પણ વાંચો: LIVE : ‘ઈરાન પર આજની રાત ભારે, સૌથી મોટો હુમલો કરીશું’ : અમેરિકાના નાણા મંત્રીની ધમકી

કોર્ટ દ્વારા આરોપીઓની સજા યથાવત રાખવા અંગે અંશુલે કહ્યું કે, ‘અમારી લડાઈ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ સામે હતી. મારા પિતાની દુશ્મની એ શૂટરો અથવા ડેરા મેનેજર સાથે નહોતી. તે સમયે મારા પિતા માત્ર રામ રહીમનો જ પર્દાફાશ કરી રહ્યા હતા. જો મુખ્ય આરોપીને જ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો, તો તે ચોક્કસપણે અમારા માટે એક મોટો ઝટકો છે.’

25 વર્ષનો સંઘર્ષ

પોતાની કાનૂની લડાઈને યાદ કરતા તેમણે કહ્યું કે, ‘છેલ્લા લગભગ 25 વર્ષોથી હું આ કાનૂની લડાઈ લડી રહ્યો છું. આટલા પ્રભાવશાળી વ્યક્તિથી ટક્કર લેવું ક્યારેય સરળ નથી હોતું. ટ્રાયલ શરૂ થતાં પહેલા પણ અમને આવા ઝટકા મળ્યા હતા. જોકે, નીચલી અદાલતે અમને રાહત આપી હતી, પરંતુ હવે હાઈકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ અમે અમારી આ લડાઈ આગળ પણ ચાલું રાખીશું. અમને હજું પણ આશા છે.’

આ કેસમાં નિર્દોષ, પરંતુ જેલમાં જ રહેવું પડશે 

જો કે, હાલ રામ રહીમ જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે, તે વર્ષ 2017માં બે સાધ્વી સાથેના દુષ્કર્મ કેસમાં રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.

Next Post
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં 'શુભેચ્છા કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ | Former…
GUJARAT

Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી મુદત પૂરી થઈ રહી છે ત્યારે વધુ...

Read more

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In