• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ | Lupwen üa feitiu lon ewe imw lekuniol…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ | Lupwen üa feitiu lon ewe imw lekuniol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત | lady commits suicide after four years of marriage

Load More

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં તસ્કર ટોળકી મકાનના તાળા તોડીને ચોરીઓ કરી રહી છે અમરાઇવાડીમાં રબારી કોલોની પાસે વેપારી પરિવાર સાથે ગઇકાલે રાતે ઉપરના માળે સૂતા હતા અને તસ્કરોએ ત્રાટકીને મકાનના અને તિજોરીના તાળાં તોડીને રોકડા રૃા.૧ લાખ અને સોનાના દાગીના સહિત કુલ રૃા. ૬.૨૮ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીના મકાનના તાળાં તોડી રોકડા રૃા. ૧ લાખ અને દાગીનાની ચોરી કરી પડોશીના ત્યાં ચોરી કરવા ગયા પણ ફાવી શક્યા નહી

અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની પાસે રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા અને સવારે આવીને જોયું તોે તેમના મકાનના તાળાં તોડીને અજાણી વ્યક્તિએ મકાનમાં પ્રવેશીને તિજોરી તોડી હતી અને તેમાંથી રોકડા રૃપિયા એક લાખ અને સોના ઘરેણા સહિત કુલ રૃા. ૬.૨૮ લાખની મતાની ચોરી કરી હતી. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ કરતાં તસ્કરોે બાજુના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત | lady commits suicide after four years of marriage

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત | lady commits suicide after four years of marriage

કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…
GUJARAT

– આંતરિક વિખવાદ,યિલ્ડ, રૂપિયાના કારણે બેંકિંગ અને ફાઈ. સેક્ટરમાંથી સૌથી વધુ રૂ. 60,655 કરોડનો ઉપાડ અમદાવાદ : સ્થાનિક મંદ માંગની...

Read more

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત | lady commits suicide after four years of marriage

કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In