• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પહેલા મારો છો પછી ફૂલ અર્પણ કરો છો…’ બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પહેલા મારો છો પછી ફૂલ અર્પણ કરો છો…’ બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo …

Load More

Jagadguru Avimukteshwaranand : વારાણસીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક દ્વારા 101 બટુકોના સન્માન કરવાના પગલા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર વિવાદ માઘ મેળામાં મૌની અમાસ દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા વેદપાઠી બટુકોની શિખા (ચોટલી) ખેંચવા અને મારપીટ કરવાથી શરૂ થયો હતો. ડેપ્યુટી સીએમએ તાજેતરમાં આ ઘટનાને ‘પાપ’ ગણાવી પોતાના નિવાસસ્થાને બટુકોનું સન્માન કર્યું હતું. જેને શંકરાચાર્યએ અપૂરતું અને વિરોધાભાસી ગણાવ્યું છે. તેમણે ન્યાય ન મળવા પર 11 માર્ચે લખનઉ કૂચ કરવાની જાહેરાત કરી છે.

અવિમુક્તેશ્વરાનંદનો પ્રહાર: પહેલા મારો છો, પછી ફૂલ ચઢાવો છો?

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ડેપ્યુટી સીએમના સન્માન સમારોહ પર કટાક્ષ કરતા કહ્યું, “શું આવું કરવાથી શાંતિ થઈ જશે? તમે કોઈને મારો છો અને પછી તેના પર ફૂલ ચઢાવો છો, તે કેવી રીતે શક્ય છે?” તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘મર્યાદા’ વાળા નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, મોટા પદ પર બેસવાથી કોઈને અન્યાય કરવાનો લાયસન્સ નથી મળી જતું. તેમણે આરોપ લગાવ્યો કે ભગવા વસ્ત્રો ધારણ કરવા છતાં શાસનમાં સનાતન ધર્મના પ્રતીકો અને શિખાનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : સૂર્યકુમારે તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો દુનિયાનો સૌથી સફળ T20I કેપ્ટન

ડેપ્યુટી સીએમનો ‘પાપ’ સ્વીકાર અને સન્માન

બીજી તરફ, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે 101 બટુકોને પોતાના આવાસ પર બોલાવી તેમને હાર પહેરાવી સન્માન કર્યું અને તેમના આશીર્વાદ લીધા. પાઠકે જાહેરમાં સ્વીકાર્યું કે, બટુકો સાથે જે થયું તે ‘પાપ’ ની શ્રેણીમાં આવે છે. તેમણે કહ્યું કે, પરંપરાઓનું આદર કરવું સમાજની જવાબદારી છે. જોકે, અવિમુક્તેશ્વરાનંદનું માનવું છે કે, બ્રજેશ પાઠક દબાણમાં છે અને ‘કાલનેમી’ જેવી શક્તિઓથી ઘેરાયેલા છે.

રાજકીય ઘમાસણ અને રાજીનામાની માંગ

આ ધાર્મિક વિવાદમાં હવે સમાજવાદી પાર્ટી પણ કૂદી પડી છે. સપાના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રાએ સવાલ ઉઠાવ્યો કે આ મુદ્દાને સમજવામાં ડેપ્યુટી સીએમને એક મહિનો કેમ લાગ્યો? તેમણે નૈતિકતાના આધારે બ્રજેશ પાઠક પાસે રાજીનામાની માંગ કરી છે. જ્યારે યુપીમાં મંત્રી નરેન્દ્ર કશ્યપે મુખ્યમંત્રીનો પક્ષ રાખતા કહ્યું કે, માત્ર નામની આગળ શંકરાચાર્ય લખી લેવાથી કોઈ શંકરાચાર્ય નથી બની જતું અને શિષ્યોનું વર્તન પણ ન્યાયસંગત નહોતું.

11 માર્ચે લખનઉ કૂચનું એલાન

અવિમુક્તેશ્વરાનંદે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ માત્ર નિવેદનો અને પ્રતીકાત્મક સન્માનથી સંતુષ્ટ નથી. તેમણે આ ઘટનાને સનાતન ધર્મના ધ્વજ (શિખા) પર પ્રહાર ગણાવ્યો છે. ન્યાયની માંગ સાથે તેઓ પોતાના સમર્થકો અને બટુકો સાથે 11 માર્ચના રોજ લખનઉ માટે પ્રસ્થાન કરશે.

Next Post
Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્…

Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …
INDIA

જામનગર જિલ્લામાં પોલીસની સાથે ખભેખભો મિલાવી દિવસ-રાત પોતાની ફરજ કરતાં હોમગાર્ડઝ સભ્યોનો ક્યારેક સંજોગવશ ગેરહાજરીનો રિપોર્ટ આવતો હોય છે. જે...

Read more

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In