• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ethanol Blending : દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ 20% થી વધારીને 30% (E30) કરવાની અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે.

PM મોદીએ ગણાવ્યા એથેનોલના ફાયદા

ગઈકાલે લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે 27 ને બદલે 41 દેશો પાસેથી એનર્જી ઈમ્પોર્ટ કરે છે. એથેનોલ વિશે તેમણે કહ્યું, “છેલ્લા 10-11 વર્ષમાં એથેનોલ બ્લૅન્ડિંગ પર શાનદાર કામ થયું છે. એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર 1-2% એથેનોલ ભળતું હતું, જે હવે 20% સુધી પહોંચી ગયું છે. આના કારણે દર વર્ષે લગભગ સાડા 4 કરોડ બેરલ પેટ્રોલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે.”

E20 પછી હવે E30નો લક્ષ્યાંક

ભારતે નિર્ધારિત સમય પહેલા 20% એથેનોલ બ્લૅન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. હવે AIDA ઈચ્છે છે કે આ સ્તર વધારીને 30% કરવામાં આવે. પશ્ચિમ એશિયાના તણાવને કારણે જો તેલના ભાવ વધે, તો એથેનોલ દેશની અર્થવ્યવસ્થા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે. આનાથી વિદેશી મુદ્રાની બચત થશે અને ખેડૂતોને શેરડી જેવા પાકના વધુ સારા ભાવ મળશે.

આ પણ વાંચો : શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનો નવો પેંતરો! પોતાની જ સરકારના મંત્રી પર ઢોળ્યો યુદ્ધના દોષનો ટોપલો

ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને નવા વિકલ્પો

બ્રાઝિલની જેમ ભારતમાં પણ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જે 100% એથેનોલ પર પણ ચાલી શકે. એસોસિએશને એવો પણ સુઝાવ આપ્યો છે કે એથેનોલનો ઉપયોગ માત્ર વાહનો સુધી સીમિત ન રાખીને રસોડામાં એથેનોલ બેઝ્ડ બર્નર તરીકે પણ કરવો જોઈએ.

ડીઝલમાં પણ એથેનોલની એન્ટ્રી?

એથેનોલ બાદ હવે આઈસોબ્યુટેનોલ પર પણ કામ શરૂ થઈ ગયું છે. નિતિન ગડકરીએ અગાઉ સંકેત આપ્યા હતા કે ડીઝલમાં 10% આઈસોબ્યુટેનોલ ભેળવવાના પ્રયોગો ચાલી રહ્યા છે. કિર્લોસ્કર સાથે મળીને 100% આઈસોબ્યુટેનોલ પર ચાલતું એન્જિન પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

Load More

Next Post
શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

શંકરાચાર્યએ બનાવી 'ચતુરંગિણી સેના'! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે 'સનાતની સૈનિકો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ | SMC Raid…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

UCC Bill Introduced in Gujarat Assembly: ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે આજે (24મી માર્ચ) રાજ્ય સરકાર...

Read more

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ | SMC Raid…

ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષના સરકાર પર પ્રહા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In