• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

Load More

યુદ્ધની પરિસ્થિતિના પ્રભાવ વચ્ચે ઈંધણના ભાવ અને પુરવઠા અંગેની અનિશ્વિતતાએ વાહન બજારમાં ફેરફાર લાવ્યો છે. વડોદરાવાસીઓ હવે પેટ્રોલ વાહનોના વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે.

સરકારની પરિવહન પોર્ટલના આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ૨૦,૦૯૮ પેટ્રોલ વાહનોની નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬ના સમાન ગાળામાં આ આંકડો ઘટીને માત્ર ૯, ૩૯૨ રહ્યો છે.

બીજી તરફ ઈલેક્ટ્રિક વાહનોમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળે છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ૧,૧૯૦ નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬માં આ આંકડો વધીને ૧,૯૨૩ થયો છે.

તેવી જ રીતે સીએનજી વાહનોની નોંધણીમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. વર્ષ ૨૦૨૫માં પ્રથમ ત્રણ મહિનામાં ૧,૬૦૮ નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૬માં આ આંકડો વધીને ૨,૦૪૩ થયો છે. જો કે ડીઝલ વાહનોની નોંધણીમાં ઝાઝો ફેર જણાયો નથી. વર્ષ ૨૦૨૫માં પ્રથમ ત્રણ મહિનામાં ડીઝલ વાહનોની નોંધણી ૩૨૪૨ થઈ હતી, વર્ષ ૨૦૨૬માં આ આંકડો યથાવત રહેતા ૩૨૯૯ વાહનોની નોંધણી થઈ છે.

વર્ષ ૨૦૨૬ પેટ્રોલ વાહનોની નોંધણી

જાન્યુઆરી : ૨,૫૩૪

ફેબ્રુઆરી : ૨,૧૫૮

માર્ચ (તા. ૨૭ સુધી) : ૧,૯૭૦

વર્ષ ૨૦૨૬ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી

જાન્યુઆરી: ૬૭૭

ફેબ્રુઆરી : ૫૫૮

માર્ચ (તા.૨૭સુધી) : ૭૭૫

Next Post
ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in…

ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in…

ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…
GUJARAT

રાજકોટ રેન્જના ૨૯ ફરાર આરોપીની યાદી જાહેર હત્યા,લૂંટ, ધાડ, સહિતના ગંભીરગુનાના આરોપીઓને પકડવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ જતાં રાજકોટ રેન્જ આઇજીનો...

Read more

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૬૫૨૬ મિલકત સીલ, ૧૧.૧૫ કરોડની વસૂલાત | collection of outstand…

ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ફ્લાઇંગ સ્કોવર્ડ દ્વારા વાહન ચેકિંગ | Vehicle checking by flying squad in…

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In