• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

Load More

– લાઇન અને ટાંકીના હાઇડ્રોલિક ટેસ્ટિંગ દરમિયાન

– ગામના દિપો માતા ચોકમાં તો રાહદારીએ ક્યાં પગ મુકવો તે સવાલ ઉભો થયો ઃ પાણી સોસાયટીઓ અને મેદાન સુધી પહોંચી ગયા

– કામગીરી દરમિયાન સામાન્ય લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડયો

ગાંધીનગર: ચોમાસા બાદ શિયાળો પણ ઉતરવા તરફ છે. ત્યારે પેથાપુર વિસ્તારમાં સળંગ દોઢ કિલોમીટરથી વધુ લાંબા પટ્ટામાં નદી વહેતી થવાનાં દશ્યો સર્જાવાની સાથે લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મુખ્ય માર્ગ અને સોસાયટીઓમાં અચાનક પાણી વહેતા થવાથી થોડા સમય માટે તો લોકો ભયભિત બન્યા બાદ આક્રોશ ફેલાયો હતો. નવી લાઇન અને ટાંકીના હાઇડ્રોલિક ટેસ્ટિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો.

પાટનગર સહિત મહાપાલિકા વિસ્તારમાં પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા પર સરકારે વિશેષ ભાર મુક્યો છે. પરંતુ તેની કામગીરી દરમિયાન આમ આદમી વ્યાપક હાલાકી વેઠી રહ્યાં છે. છેલ્લે પેથાપુર વિસ્તારને મહાપાલિકામાં સમાવાય બાદ ત્યાં પણ પાણી અને ગટરના કામો મોટાપાયે હાથ ધરવામાં આવ્યા છે. દરમિયાન પીવાના પાણી સંબંધે નવી નાંખવામાં આવેલી પાઇપ લાઇન અને પાણી સંગ્રહની ટાંકીનું કામ પૂણ થવાના પગલે તેનું હાઇડ્રોલિક ટેસ્ટિંગ બુધવારે કરવામાં આવ્યું ત્યારે લાઇનનું જોડાણ ખોલવાની સાથે જબરા ફોર્સથી વહેતું થયેલા પાણીથી શહેરી વિસ્તારમાં ચોતરફ પાણી-પાણીનો માહોલ સર્જાઇ ગયો હતો. 

દિપો માતા ચોકમાં તો રાહદારીએ ક્યાં પગ મુકવો તે સવાલ ઉભો થયો હતો. દોઢ કિલોમીટરથી વધુ લંબાઇના પટ્ટામાં નદી વહેતી થવાની સાથે પાણી સોસાયટીઓમાં અને મેદાનમાં પણ પહોંચ્યા હતાં.

– કાદવ કિચડનો માહોલ સર્જાયો : પાણી ભરાયેલા રહેશે તો રોગચાળાની ભીતી

અચાનક જ લાખ્ખો લીટર પાણી પુરા વેગથી સમગ્ર વિસ્તારમાં વહ્યુ હતું. ઘણા વિસ્તારમાં કાચા-પાકા અને ક્યાં સિમેન્ટના રોડ છે. હવે પાણી ભરાયેલા રહેશે, તો આવતા દિવસોમાં રસ્તાની હાલત બિસ્માર બનવાની શક્યતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મોટો ભય રોગચાળો ફેલવાનો અને મચ્છરોની ઉત્પતિ થવાનો પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેમ કે ચોમાસા દરમિયાન થાય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાતા તકાદવ કિચડનો માહોલ પણ બન્યો છે. આવી સ્થિતિમાં લોકોમાં રોષ ફેલાવો પણ સ્વાભાવિક છે.

Next Post
દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ | South Korean Air Force air…

દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ | South Korean Air Force air...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…
GUJARAT

         અમદાવાદ, શુક્રવાર, 6 માર્ચ,2026 સમયની સાથે અમદાવાદના લોકો લગ્ન કે સામાજિક પ્રસંગોએ મ્યુનિસિપલકોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ...

Read more

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In