• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complai…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…

Load More

અમદાવાદ,સોમવાર

સેટેલાઇટ માણેકબાગ સોસાયટી શ્રેયસ ટેકરા પાસે રવિવારે લગ્નના વરઘોડામાં ઉંચા અવાજે ડીજે વાગતા સ્થાનિક વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. જો કે પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યા બાદ કોઇ કાર્યવાહી કરી નહોતી. જેથી ફરિયાદીએ વિશેષ શાખામાં રજૂઆત કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આદેશ આપતા સેટેલાઇટ પોલીસે અંતે ગુનો નોંધવો પડયો છે.

પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ 2 - imageસેટેલાઇટ માણેકબાગ સોસાયટીમાં શ્રેયસ ટેકરા શ્યામલ ચાર રસ્તા પાસે રવિવારે રાતના સમયે એક લગ્નનો વરઘોડો પસાર થતો હતો. જેેમાં ડીજે દ્વારા ઉંચા અવાજે મ્યુઝીક વગાડવામાં આવતુ હોવાથી સ્થાનિક વ્યક્તિના વકીલે ૧૧૨ નંબર કોલ કરીને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.  જે અંગે પોલીસ કંટ્રોલરૂમમાંથી જાણ થતા પીસીઆર વાન આવી હતી અને સ્ટાફે પોલીસે ડી જે બંધ કરાવ્યું હતું. પરંતુ, સરકારના નિયમ મુજબ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી નહોતી.  આમ, સેટેલાઇટ પોલીસની પીસીઆર વાનના સ્ટાફે બેદરકારી દાખવતા ફરિયાદીના વકીલે ડી જે ના ફોટો સહિતની વિગતો વિશેષ શાખાના અધિકારીઓને ઇ-મેઇલ કરી હતી અને ગુનો નોંધવા માટે માંગણી કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઇને વિશેષ શાખાએ સેટેલાઇટ પોલીસને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડી જે વાન જપ્ત કરીને કાર્યવાહી કરવા માટે આદેશ આપતા છેવટે સેટેલાઇટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ડી જે અને રાતના સમયે રાસ ગરબામાં ઉંચા અવાજે મ્યુઝિક વગાડવામાં આવતી હોવાની અનેક ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં આવે છે. પરંતુ, પોલીસ માત્ર ડી જે બંધ કરાવે છે અને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધતી નથી. 

Next Post
કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે | DGP Will take action against…

કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે | DGP Will take action against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…
GUJARAT

Singer Asha Bhosle Passed Away: હિન્દી સિનેમાજગતથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના...

Read more

જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો |…

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In