• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

Load More

વડોદરા,પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર પાર્કિગના મુદ્દે સોસાયટીના રહીશ  પર હુમલો થયો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર નંદીગ્રામ સોસાયટીમાં રહેતા વેપારી રમેશ નરસિંહભાઇ  પટેલે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૯ મી તારીખે સાંજે સાડા સાત વાગ્યે અમારી સોસાયટીના કોમન પ્લોટમાં મેં મારી કાર  પાર્ક કરી હતી. ત્યારબાદ અમે ઘરે પરત આવતા હતા. તે દરમિયાન અમારા ઘરની સામે રહેતા અજય પરીખે ઘરની બહાર આવી અહીંયા રહેવાનું ભારે પાડી દઇશ, તે ગાડી મૂકી છે, તે મારી જગ્યા છે. હવે પછી ત્યાં ગાડી મૂકી તો જાનથી મારી નાખીશ. તેણે મારા પર હુમલો કરી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. મેં કહ્યું કે,મારી ગાડી વ્યવસ્થિત જ પાર્ક કરી છે, તો તમને શું  પ્રોબ્લેમ છે. અજય પરીખે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હું ઘરે આવીને ચા નાસ્તો કરીને કોમન પ્લોટ તરફ ચાલવા ગયો ત્યારે અજય પરીખ અને વરૃણ પરીખે ફરીથી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Next Post
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર | One accused present in the death case of a yo…

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં વધુ એક આરોપી હાજર | One accused present in the death case of a yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…
GUJARAT

અમદાવાદ : નેપાળની ભારતમાં સોયાબીન તેલની ૨૦૨૫માં નિકાસ દસ ગણી વધીને રેકોર્ડ ટોચે પહોંચી છે. આ બમ્પર ઉછાળા પાછળ ભારતનું...

Read more

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for threatening w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In