• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

“ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણા થી બાંદ્રા માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ બુકિંગ 25…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
“ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણા થી બાંદ્રા માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ બુકિંગ 25…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ | Pawa…

Load More

યાત્રિયોની સુવિધા તેમજ “ફાગણ ફેરી”ના અવસરે પાલીતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલીતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વધુ એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન સંચાલન વિગતો :
બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા જતી બાંદ્રા–પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09013) તા. 28 ફેબ્રુઆરી 2026 (શનિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી સવારે 11.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 00.50 વાગ્યે પાલીતાણા પહોંચશે.
તે જ રીતે પરત ફરતી પાલીતાણા–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09014) તા. 01 માર્ચ 2026 (રવિવાર)ના રોજ પાલીતાણાથી બપોરે 15.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે 05.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે. યાત્રિયોની સુવિધા માટે ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.

બુકિંગ સંબંધિત માહિતી :
ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ તા. 25 ફેબ્રુઆરી 2026 (બુધવાર)થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની આધિકારિક વેબસાઈટ પર શરૂ થશે.
મુસાફરો ટ્રેનના સંચાલન સમય, ઠેરાવ તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ માહિતી મેળવી શકે છે.

Next Post
રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa…

વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa…

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…
GUJARAT

Attack on AAP Leader in Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે (24મી ફેબ્રુઆરી) ભારે તંગદિલી સર્જાઈ છે. આમ આદમી પાર્ટી...

Read more

વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa…

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In