• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત | 9 dead 36 injured in 32 accidents in …

Load More

Who Will Be Bihar’s Next CM: બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હી મુલાકાતની અટકળો વચ્ચે ભાજપ હાઈકમાન્ડે નવા મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ કરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્તાના ગલિયારાઓમાં અત્યારે એ વાતની જોરશોરથી ચર્ચા છે કે જો નેતૃત્વ પરિવર્તન થાય, તો બિહારની કમાન કોના હાથમાં જશે?

આ મુખ્ય દાવેદારો સૌથી આગળ

ભાજપ અને સંઘ પરિવાર બિહારમાં સામાજિક સમીકરણો અને સંગઠન પર પકડ ધરાવતા નેતાને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી હાલ રેસમાં સૌથી આગળ છે. પછાત વર્ગના મજબૂત નેતા હોવા ઉપરાંત તેમની આક્રમક શૈલી અને સંગઠન પરની પકડ તેમને નંબર એક દાવેદાર બનાવે છે.

બીજા ક્રમના પ્રબળ દાવેદાર તરીકે વિજય સિંહાનું નામ છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને શિસ્તબદ્ધ વહીવટી અનુભવ ધરાવતા સિંહા સંઘની પણ નજીક હોવાનું મનાય છે.

આ પણ વાંચો: દરેક રેપ કેસની ફાઇલ ખુલશે, ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં PM મોદીની 6 ગેરંટી

મજબૂત ‘બેકઅપ’ વિકલ્પો

જો કોઈ કારણોસર મુખ્ય નામો પર સહમતી ન સધાય, તો ભાજપે ત્રણ નેતાઓને બેકઅપ તરીકે તૈયાર રાખ્યા છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ પ્રેમ કુમાર વરિષ્ઠ અને બિનવિવાદાસ્પદ ચહેરો છે. સર્વસ્વીકાર્ય નેતા તરીકે તેમનું નામ ઉભરી શકે છે. અનુભવી મંત્રી અને બ્રાહ્મણ ચહેરા તરીકે મંગલ પાંડે સામાજિક સંતુલન માટે યોગ્ય પસંદગી બની શકે છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ જયસ્વાલ સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે, જેમને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે.

છેલ્લી ઘડીએ આશ્ચર્ય સર્જી શકે છે

ભાજપ હંમેશા ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતું છે. આ શ્રેણીમાં નીચેના નામોની ચર્ચા છે. જો પક્ષ મોટો રાજકીય સંદેશ આપવા માંગે, તો ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહને દિલ્હીથી પટના મોકલાઈ શકે છે. દલિત નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે જનક રામ આશ્ચર્યજનક ઉમેદવાર હોઈ શકે છે. મહિલા નેતૃત્વ અને અતિ પછાત વર્ગ (EBC) કાર્ડ રમવા માટે પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવીનું નામ પણ ચર્ચામાં છે. પક્ષના અનુભવી અને વિશ્વસનીય ચહેરા તરીકે અશ્વિની કુમાર ચૌબેના નામ પર પણ વિચાર થઈ શકે છે.

હાઈકમાન્ડ પર નજર

બિહારમાં સત્તાની કમાન કોને મળશે તેનો અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વચ્ચેની બેઠક બાદ લેવામાં આવશે. નીતિશ કુમારની દિલ્હી મુલાકાત બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત | 9 dead 36 injured in 32 accidents in …

છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત | 9 dead 36 injured in 32 accidents in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…
GUJARAT

Who Will Be Bihar’s Next CM: બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હી...

Read more

સાણંદમાં કરુણ ઘટના: ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીના મોત, 2નો આબાદ બચાવ | ​Girls Drown in…

અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો | Ahmedaba…

છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત | 9 dead 36 injured in 32 accidents in …

શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In