• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

Load More

માર્ગમાં અસંખ્ય શ્રધ્ધાળુઓએ તેની ઉપર પુષ્પવર્ષા કરી, તમન્નાએ સંભલ પહોંચી પ્રાચીન છેમનાથ તીર્થ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો

સંભલ (ઉ.પ્ર.): ઉત્તર પ્રદેશનાં સંભલની મુસ્લીમ મહિલા તમન્ના મલિકે ભગવાન શંકર પ્રત્યેની તેની શ્રધ્ધા દર્શાવી છે. પોતાની માનતા પૂરી થતાં તે હરિદ્વારથી કાવડ યાત્રા કરી સંભલ પહોંચી ભગવાન ભોળાનાથ ઉપર ગંગાજળથી જલાભિષેક કર્યો. તમન્નાને પોલીસ અને પ્રશાસને સંપૂર્ણ સલામતી આપી હતી ત્યાં સેંકડો શ્રધ્ધાળુઓએ તેનું પુષ્પ વૃષ્ટિ દ્વારા સ્વાગત કર્યું હતું. તે કહે છે કે તે કોઈ કટ્ટરપંથી વિચારધારોને માનતી નથી. તેની શ્રધ્ધા માત્ર ભગવાન ભોળાનાથ ઉપર છે.

ઘટના સંભલ જનપદના અસમોલી થાણા ક્ષેત્રનાં બદનપુર બસઈ ગામની છે. ત્યાં તમન્ના મલિકને ‘તુલસી’ નામથી પણ ઓળખવામાં આવે છે. તેને બે પુત્રો છે.

તમન્નાએ કહ્યું હતું કે, તેણે પોતાને મનપસંદ યુવાન સાથે લગ્ન થવા માટે ભગવાન ભોલાનાથ પાસે ‘માનતા’ રાખી હતી કે જો તે લગ્ન થઈ જશે તો તે હરિદ્વારથી કાવડ લઈને અહીંના શિવમંદિરમાં ગંગાજળ દ્વારા ભગવાન ભોલાનાથ ઉપર જળાભિષેક કરશે.

બુરખા સાથે ખભે કાવડ લઈ હરિદ્વારથી તમન્ના સંભલ તરફ રવાના થઈ ત્યારે માર્ગમાં અનેક શ્રધ્ધાળુઓએ તેની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. તેને કેટલીએ ભેટો પણ આપી તો કેટલાએ તેના આશીર્વાદ પણ લીધા. જો પ્રારંભમાં એક-બે ગામોમાં તેને થોડી મુશ્કેલીઓ પણ ઉભી થઈ પરંતુ પછી પોલીસ અને પ્રશાસને તેને પૂરતી સલામતી પણ આપી.

તમન્નાના પતિ અમન ત્યાગીએ કહ્યું હતું કે, ‘માર્ગમાં શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી પરંતુ પોલીસ અને વહીવટી તંત્રની દરમિયાનગીરીને લીધે બધું બરોબર થઈ ગયું.’

સંભલ પહોંચી તમન્નાએ પ્રાચીન નેમાસુર સ્થિત છૈમનાથ તીર્થ મંદિરમાં જલાભિષેક કર્યો. મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓ સાથે પોલીસે પણ તેની ઉપર પુષ્પવર્ષા કરી પછી પોલીસે તેને તેના ગામ સુધી પહોંચાડી. જલાભિષેક પછી તમન્નાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તેને ભોલાનાથમાં પૂરી શ્રધ્ધા છે અને સમાજમાં ભ્રમ ફેલાવનાર કટ્ટરપંથીઓનો તે વિશ્વાસ કરતી નથી.

Next Post
દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું | Delhi blast terrorist doctors fo…

દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું | Delhi blast terrorist doctors fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …
GUJARAT

Ahmedabad News : ગુજરાતમાં ‘ડબલ એન્જિન’ સરકારના કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગૃહ...

Read more

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In