• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

Load More

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૦

ગ્રાહક લોકરમાં કઇ કિંમતી વસ્તુઓ રાખે છે તે બેંક જોઇ શક્તી
નથી અને રેકોર્ડ પણ રાખી શકતી નથી કારણકે આમ કરવું બેકિંગ નિયમોનું ભંગ ગણાશે તેમ
નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું.

નાણા પ્રધાને લોકરમાં રાખેલ વસ્તુઓને આધારે અલગ અલગ વીમા
કવરેજ આપવાની સંભાવનાઓને પણ નકારી કાઢી હતી.

સિતારમને કોંગ્રેસ નેતા અને ગઢચિરોલી-ચિમૂર સંસદીય ક્ષેત્રનાં
સાંસદ નામદેવ દાસરામ કિરસન દ્વારા પૂછવામાં આવેલા એક પૂરક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી
આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકે લોકરમાં શું રાખ્યું છે તે
જાણવું બેકિંગ નિયમોનો ભંગ છે. તેથી મારા માટે એ નક્કી કરવાનો કોઇ આધાર નથી કે
વીમા કવરેજ અલગ અલગ હોવો જોઇએ કે નહીં.

નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે લોકર ધારકો માટે માનક
કવરેજ કોઇ પણ નુકસાનની સ્થિતિમાં વાર્ષિક લોકર ભાડાનું ૧૦૦ ગણું નક્કી કરવામાં
આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આવું એટલા માટે છે કારણકે બેંક
લોકરમાં રાખેલ વસ્તુઓનૂું નિરીક્ષણ અથવા મૂલ્યાંકન કરી શકાતું નથી જેના કારણે
વાસ્તવિક મૂલ્યને આધારે વીમો પ્રદાન કરવો અવ્યવહારિક થઇ જાય છે.

તેમણે જણાવ્યું હતું કે જો કોઇ નુકસાન થાય છે જેમ કે લોકર
તૂટવા કે અન્ય કોઇ કારણથી તો નુકસાનની ભરપાઇ માટે લોેકરનાં ભાડાની ૧૦૦ ગણી રકમ
આપવામાં આવશે.

Next Post
આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

ગુજરાતમાં તા. 2, 3 એપ્રિલે ફરી વીજળી, વરસાદ, વંટોળની ચેતવણી  : ઉનાળામાં અસામાન્ય ઉપરાઉપરી પશ્ચિમી વિક્ષોભ : કચ્છમાં 52 કિમી...

Read more

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In