• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

Load More

ઉનાળાના આરંભે પણ ગુજરાતનાં પેટાળમાં હલચલ

ભાવનગર જિલ્લાના ગઢડા પાસે કેન્દ્રબિંદુ નોંધાયું, માર્ચના 6 દિવસમાં 2.5થી વધુ તીવ્રતાના 6 ભૂકંપ, અનેક નાના આંચકા

રાજકોટ: ગુજરાતની ધરતીના પેટાળમાં ચોમાસા પછી શિયાળો પૂરો થયો અને ઉનાળાનો આરંભ છતાં ભૂકંપીય ગતિવિધિમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગત બે દિવસમાં જ એક તરફ સૌરાષ્ટ્રના બોટાદ પાસે અને કચ્છના ભચાઉ પાસે નોંધપાત્ર તીવ્રતા ૩.૪ મેગ્નિટયુડના બે તથા કચ્છના દુધઈમાં ૩.૩ના તીવ્ર ધરતીકંપથી ધરતી ધુ્રજી હતી તેમજ પૂર્વ ગુજરાતના દાહોદ જિ.માં તથ દક્ષિણ ગુજરાતના વાંસદામાં પણ ભૂકંપ નોંધાયા છે.

માર્ચના ૬ દિવસમાં ૨.૫થી વધુ તીવ્રતાના ૬ ભૂકંપોમાં (૧) આજે સવારે ૯-૫૯ વાગ્યે દ.ગુજરાતના વાંસદાથી ૨૩ કિ.મી.અંતરે ૧૧.૬ કિ.મી. ઉંડાઈએ ૨.૭ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે, આ પંથકમાં અગાઉ સ્વાર્મ પ્રકારના શ્રેણીબધ્ધ આંચકા આવી ચૂક્યા છે. (૨) આજે તા.૬ના એટલે કે ગત મોડી રાત્રિના ૧૨.૪૬ વાગ્યે કચ્છના દુધઈથી ૨૩ કિ.મી. ઉત્તરપૂર્વ દિશાએ કડોલ ગામ પાસે ૩.૩ની  તીવ્રતાનો (૩) સૌરાષ્ટ્રના બોટાદથી ૨૮ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશાએ ગઢડા પાસે જમીનમાં ૧૫ કિ.મી.ની ઉંડાઈએ ગઈકાલે સાંજે ૩.૪ મેગ્નિટયુડનો (૪) કચ્છમાં ભચાઉથી ૧૨ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશાએ જમીનમાં ૨૯.૫ કિ.મી. ઉંડાઈએ  ૩.૪ (બોટાદ જેટલી) તીવ્રતાનો ભૂકંપ (૫) પૂર્વ ગુજરાતમાં આવેલા દાહોદથી ૩૪ કિ.મી. પશ્ચિમ-દક્ષિણ દિશાએ ઘડા અને ડાભવા ગામ વચ્ચે જમીનમાં ૧૭.૭ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો ૨.૫નો ધરતીકંપ નોંધાયો હતો. (૬) ગત તા.૨ માર્ચે તાલાલા ગીર પાસે ૪.૭ કિ.મી.ઉંડાઈએ ઉપરી સપાટીએ ૨.૭ના કંપનથી ધરતી ધુ્રજી હતી. આ ઉપરાંત અનેક નાના આંચકા આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે કચ્છ પહેલેથી જ ભૂકંપની ભીતિવાળા સૌથી ઉંચા ઝોન-૬માં આવે છે તે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ,ઉત્તર સહિત ગુજરાતના અન્ય વિસ્તારો પણ ભૂકંપીય ગતિવિધિ માટે સંવેદનશીલ રહ્યા છે. કચ્છ સિવાયના ભૂકંપો માટે વરસાદથી વોટર ટેબલમાં ફેરફારનું એક કારણ તજજ્ઞાો આપતા રહ્યા છે પરંતુ, હાલ ઉનાળામાં પણ સિસ્મીક એક્ટીવિટીઝ જારી રહી છે.

Next Post
શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…

શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…
GUJARAT

– મંત્રીના અજ્ઞાનભર્યા નિવેદનની વીડિયો ક્લિપ વાયરલ – મંત્રીએ વર્ષો જૂના ‘જોગાસર’ તળાવનું નામ નવું પાડયું હોવાનું નિવેદન આપતા હાસ્યસ્પદ...

Read more

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In