• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાઈજીપુરા પાસે દબાણ હટાવ્યાના ૨૪ કલાકમાં ફરી લારીઓનો અડીંગો | Lorries are again stuck near Bhaijipur…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાઈજીપુરા પાસે દબાણ હટાવ્યાના ૨૪ કલાકમાં ફરી લારીઓનો અડીંગો | Lorries are again stuck near Bhaijipur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

Load More

ગાંધીનગર કોર્પોરેશનની નામ પૂરતી દબાણ કાર્યવાહી

જપ્ત કરાયેલી લારીઓ ફરીવાર ગોઠવાઈ જતા સર્વિસ રોડ ઉપર પાર્કિંગનો પ્રશ્ન ઃ સ્થાનિકોમાં વધતો જતો રોષ

ગાંધીનગર :  ગાંધીનગર કોર્પોેરેશન દ્વારા ફરિયાદોનો નામ પૂરતો નિકાલ
કરવા માટે જ દબાણની કાર્યવાહી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. ભાઈજીપુરા
પાસે સર્વિસ રોડ ઉપર દબાણ હટાવ્યાને ૨૪ કલાકમાં ફરીથી લારીઓ તે જ સ્થળે ગોઠવાઈ ગઈ
છે. જેથી કોર્પોરેશનની આ દબાણ હટાવ કામગીરી ફક્ત નાટક હોય તેવું સ્પષ્ટપણે લાગી
રહ્યું છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં માર્ગોની આસપાસ લારી
ગલ્લાના દબાણો ખૂબ જ વધી ગયા છે અને તેના કારણે પાકગ તેમજ ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય
છે. સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવા છતાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં
આવતી નથી ત્યારે તાજેતરમાં જ ભાઈજીપુરા ચાર રસ્તા પાસે અને સર્વિસ રોડ ઉપર લારી
ગલ્લાના દબાણોને કારણે પાર્કિંગનો પ્રશ્ન ઉવતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા
કોર્પોરેશનને કરવામાં આવી હતી. જોકે આ ફરિયાદને પગલે કોર્પોેરેશનની એસ્ટેટ શાખા
દ્વારા અહીં લારીઓના દબાણો હટાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ
૨૪ કલાકમાં જ ફરીથી જપ્ત કરાયેલી લારીઓ અહીં ગોઠવાઈ ગઈ હતી. જેના કારણે પરિસ્થિતિ
ઠેરની ઠેર થઈ ગઈ છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે
, કોર્પોરેશન
દ્વારા ફક્ત દેખાડવા ખાતર કામગીરી કરવામાં આવી રહી છે. હકીકતમાં સવસ રોડ ઉપર લારી
ગલ્લાના દબાણ એટલા વધી ગયા છે કે અહીં વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે.
દુકાનના સંચાલકો દ્વારા બહારની માજનની જગ્યા લારીઓને ભાડે આપી દેવાને કારણે
પાર્કિંગનો પ્રશ્ન ઉદભવે છે. જોકે કોર્પોરેશનના અધિકારીઓ સબ સલામતના દાવા કરી
રહ્યા છે પરંતુ હકીકતમાં ગાંધીનગરમાં દબાણનો પ્રશ્ન ખૂબ જ ગંભીર બની રહ્યો છે.

Next Post
બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun …

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…
GUJARAT

– ખેડા જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ – ભુમસ-સિંગાલી વચ્ચે બાઈક પાછળ એક્ટિવા અથડાતા 5 લોકોને ઇજા, બંને અકસ્માત મામલે...

Read more

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In