• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા | ahmedabad…

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

Load More

Karnataka BJP MLA Chandru Lamani Arrested: કર્ણાટકના ગદગ જિલ્લામાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા શિરહટ્ટી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લમાનીની ધરપકડ કરી છે. ધારાસભ્યની સાથે તેમના બે સહાયકો, મંજુનાથ વાલ્મિકી અને ગુરુનાયકની પણ અટકાયતમાં કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સિંચાઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લાંચના કેસમાં ટ્રેપ ગોઠવીને કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

ગદગ જિલ્લાના ચિંચલીના એક એ-ગ્રેડના કોન્ટ્રાક્ટર વિજય પુજારીએ લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, લઘુ સિંચાઈ વિભાગ હેઠળ રોડની બંને બાજુ પ્રોટેક્શન વોલ(રિટનિંગ વોલ) બનાવવાનું કામ ચાલુ રાખવા અને તેના બિલ પાસ કરાવવાના બદલામાં ધારાસભ્ય દ્વારા 11 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. લોકાયુક્ત અધિકારીઓએ પ્લાન બનાવીને દરોડો પાડ્યો ત્યારે ધારાસભ્ય અને તેમના સહાયકો લાંચના પ્રથમ હપ્તા તરીકે 5 લાખ રૂપિયા સ્વીકારી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે જ ત્રણેયને પકડી પાડ્યા હતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રીના આકરા પ્રહાર

ધારાસભ્યની ધરપકડ બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘લમાની રંગેહાથ ઝડપાયા છે, હવે ભાજપના નેતાઓ શું કહેશે? બીજા પર આરોપ લગાવવા સરળ છે, પણ હવે તેમનો પોતાનો ધારાસભ્ય પકડાયો છે. અમે તપાસમાં કોઈ દખલ નહીં કરીએ.’ તો બીજી તરફ ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે કટાક્ષ કરતા જણાવ્યું કે, ‘ભાજપના નેતાઓ તો ખૂબ પ્રમાણિક છે, કદાચ લોકાયુક્તને કોઈ ખોટી માહિતી મળી હશે!’

આ પણ વાંચો: 1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમ લાગુ, સુપ્રીમ કોર્ટનો અધિકારીઓને કડક આદેશ

ભાજપનો બચાવ અને સમર્થકોનો વિરોધ

આ ઘટના અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ જણાવ્યું કે તેઓ તથ્યોની તપાસ કર્યા બાદ જ નિવેદન આપશે. જોકે, ભાજપના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ સરકાર જાણીજોઈને વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે. બીજી તરફ, ધારાસભ્યની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાતા ગદગમાં તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ કાર્યવાહીને ‘રાજકીય ષડયંત્ર’ ગણાવી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી 2 - image

Next Post
સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ | Gold Silver Pri…

સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ | Gold Silver Pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…

વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…

ગુજરાત ભાજપના ધારાસભ્યો-સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઇને કામ કરો |…

ગુજરાત ભાજપના ધારાસભ્યો-સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઇને કામ કરો |…

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…
INDIA

Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અમદાવાદના બહેરામપુરા...

Read more

વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…

ગુજરાત ભાજપના ધારાસભ્યો-સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષની ટકોર, ઘરે બેસીને નહીં લોકો વચ્ચે જઇને કામ કરો |…

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

મહીસાગર પોલીસ ફરી વિવાદમાં, PSIએ સરપંચના પતિને લાફો મારતા પાંડરવાડામાં જનાક્રોશ | Mahisagar PSI Slap…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In