• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

Load More

Political Funding: દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જેમાં ગુજરાતમાં ભાજપ પર રીતસર ધનવર્ષા થઈ હોય તેમ એક વર્ષમાં 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. તેની સરખામણીએ મુખ્ય હરિફ રાજકીય પક્ષ કોંગ્રેસને માત્ર 69 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ દાનમાં મળી છે.નોંધનીય છે કે, આખા દેશમાં વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળેલા દાનની કુલ રકમનો આંકડો 6648 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.

કોંગ્રેસને 69 લાખ અને AAPને 10 લાખ રૂપિયા દાન મળ્યું 

એડીઆર એટલે કે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલનુસાર, ગુજરાતમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક વર્ષમાં કુલ 1562 દાતાઓ તરફથી 309.17 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ભાજપને 308.38 કરોડ રૂપિયા, કોંગ્રેસને 69 લાખ રૂપિયા અને આમ આદમી પાર્ટીને માત્ર 10 લાખ રૂપિયા દાન મળ્યું હોવાનો ઉલ્લેખ છે. 

દાન આપનારા લોકોમાં કોન્ટ્રાક્ટરો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, બિલ્ડરો, ખાણના લીઝ હોલ્ડરો, સિમેન્ટ કંપનીઓ મુખ્ય છે. કોર્પોરેટ ક્ષેત્રમાંથી કુલ 250.44 કરોડ રૂપિયાનું દાન અપાયું છે. જે કુલ દાનના 81 ટકા છે. જ્યારે વ્યક્તિગત ધોરણે પણ લોકોએ 57 કરોડ રૂપિયાની રકમ રાજકીય પક્ષોને દાનમાં આપી છે.

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ 2 - image

આ પણ વાંચો: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

ઉલ્લેખનિય છે કે, જાહેર થયેલા આ આંકડા તો રેકોર્ડ પરના વ્યવહારોના છે. રોકડમાં કરાતા વ્યવહારો આ આંકડામાં સામેલ નથી. આ ઉપરાંત પાર્ટી ફંડની બાબતથી બધા લોકો પરિચિત જ હશે. પાર્ટી ફંડના નામે નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગકારો પાસેથી મોટી રકમના ઉઘરાણા કરવામાં આવતા હોય છે. ત્યારે સ્થાનિક કક્ષાએ કરાતા આવા ઉઘરાણા ખરેખર પક્ષના ખાતામાં પહોંચે છે કે નહીં! તે ચર્ચાનો વિષયછે.

દાનમાં પણ ઈન્સ્ટોલમેન્ટ!

રાજકીય પક્ષો દાનની રકમ સ્વીકારવામાં દાતાઓને ઈએમઆઈની માફક ઈન્સ્ટોલમેન્ટ પણ કરી આપે છે! ટોચના દસ દાતાઓ સહિત ઘણા દાતાઓએ ટુકડે ટુકડે રકમ જમા કરાવી છે. જેથી એક સાથે મોટી રકમ દેખાય નહીં.

Next Post
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

Ahmedabad Hit-and-Run: અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા...

Read more

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

પંચમહાલ: ગોધરામાં તસ્કરો બેફામ, ભરચક વિસ્તારમાં આવેલા ‘બાવાની મઢી’ મંદિરમાં ચોરી | Godhra Temple The…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In