• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

Load More

Image Source: Twitter

US-Iran Conflict: RAWના પૂર્વ ચીફ વિક્રમ સૂદે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ સાથે જ ચેતવણી આપી છે કે, આ યુદ્ધના કારણે ભારતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી શકે છે. આ દરમિયાન તેમણે ઈઝરાયલને ભારતનો સહયોગી ગણાવ્યો અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મોતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે ખામેનેઈની મોતને હત્યા ગણાવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 4 અઠવાડિયાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. 

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં વિક્રમ સૂદે કહ્યું કે, ‘પડકાર તો બેથી ત્રણ મહિનામાં આવશે, જ્યારે આપણી પાસે ઓઇલ અને ફર્ટિલાઇઝર ખતમ થઈ જશે. આપણું મોટાભાગનું LNG કતારથી આવે છે, અને મોટાભાગનું ઓઇલ આરબ, મધ્ય પૂર્વમાંથી આવે છે. જો તે નહીં આવે, અને જો તે ઊંચા દરે આવે છે તો ફુગાવો વધશે. આપણે તેને સંભાળવું પડશે. તે સરકાર માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે તેનો ઉકેલ લાવવા માટે મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે.’

સૂદે આગળ કહ્યું કે, ‘ભારત સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માટે ઈરાન પર નિર્ભર છે. ઈઝરાયલ આપણો મિત્ર છે. આપણા તેની સાથે ઊંડા સબંધો છે અને આપણી સુરક્ષા સાથે સબંધિત ઘણી વસ્તુઓ માટે તેના પર નિર્ભર છીએ, પરંતુ ઈરાન પર આ હુમલો અને છેલ્લા નેતાનું મોત એ હત્યા બરાબર છે અને આ એક દેશના કાયદાને પોતાના હાથમાં લેવા સમાન છે.’

અમેરિકાને ઘેર્યું

તેમણે કહ્યું કે, ‘ત્યારબાદ આ જ કામમાં અમેરિકાનું સામેલ થવું એ એક દેશ સામે અઘોષિત યુદ્ધ સમાન છે… અમે એમ નહીં કહીએ કે ઈઝરાયલ અમારો મિત્ર નથી, પરંતુ અમે કહીશું કે આ હત્યા દુર્ભાગ્યપૂર્ણ હતી અને તેને ટાળી શકાયું હોત. આ સિવાય અમે અન્ય કોઈ વલણ ન અપનાવી શકીએ. અમે હોર્મુઝ પર નિર્ભર છીએ, ઈરાન પર નહીં. અમે તેને ખુદ પર નથી થોપ્યું અને ન તો ઈરાને તેને આપણા પર થોપ્યું છે. આ ઈઝરાયલીઓ અને અમેરિકનોના હુમલાઓ દ્વારા આપણા પર થોપવામાં આવ્યું છે.’

ઈરાનના વખાણ

સૂદનું કહેવું છે કે, ‘અમેરિકા અને ઈઝરાયલે શરૂઆતથી જ ઈરાનને ખોટું સમજ્યું હતું. પહેલા દિવસથી જ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનને ખોટું સમજ્યું. તેઓ સામનો કરી રહ્યા છે અને સારી રીતે કરી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરવાની અને ઈઝરાયલને ક્ષેત્રની કમાન સોંપવાની યોજના છે. ફક્ત સમય જ જણાવશે કે શું ગેમ છે.’

આ પણ વાંચો: ભારતની જેમ અમને પણ છૂટ આપો…’, યુદ્ધ વચ્ચે સંકટમાં ફસાયેલા બાંગ્લાદેશે અમેરિકાને કરી અપીલ

ઈરાન પર મોટો હુમલો 

મંગળવારે વહેલી સવારે અમેરિકાના હુમલામાં ઈરાનના શહેર ઈસ્ફહાનમાં એક પરમાણુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યારે તેહરાને જવાબી કાર્યવાહીમાં દુબઈના દરિયાકાંઠે એક કુવૈતી ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈસ્ફહાનમાં થયેલા હુમલા બાદ આકાશમાં ઊંચે સુધી આગ ફેલાઈ હતી. આ એ જ વિસ્તાર છે જ્યાં ગત વર્ષે જૂનમાં પણ અમેરિકન સૈન્યએ કાર્યવાહી કરી હતી. અમેરિકાની કાર્યવાહી પછી પણ ઈસ્ફહાનમાં ઈરાનનું સંવર્ધિત યુરેનિયમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. 

Next Post
1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

અમદાવાદ હવાઈમથક પર તેમના આગમન સમયે આત્મીયતા, ગૌરવ અને ઉત્સાહથી ભરપૂર સ્વાગત કરવામાં આવ્યું. આ ભવ્ય અવસરે ગુજરાત રાજ્યના રાજ્યપાલ...

Read more

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In