• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

Load More

Indian Gold Reserve: દુનિયામાં ઊભી થયેલી અસ્થિરતા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ભડકો થયો છે, ત્યારે સોનું વર્ષોથી ભારતીયો માટે રોકાણનું અતૂટ અને વિશ્વાસપાત્ર સાધન રહ્યું છે. માર્ગન સ્ટેનલ અને WGC (વર્લ્ડ ગોલ્ડન કાઉન્સિલ)ના રિપોર્ટ પ્રમાણે ભારતીય પરિવારો પાસે આશરે 34,600 ટન સોનું પડ્યું છે, જે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોના કુલ ભંડાર કરતાં પણ વધુ છે. આ જથ્થો વિશ્વના કુલ સોનાના આશરે 11% થી 13% જેટલો હિસ્સો ધરાવે છે, જે ભારતીય અર્થતંત્રમાં સોનાના દબદબાને દર્શાવે છે.

કયા દેશ પાસે કેટલું સોનું?

દુનિયામાં સૌથી મોટો રાષ્ટ્રીય (સરકારી) ભંડાર અમેરિકા પાસે છે, જે 8,133.5 ટન છે અને તેને ‘ફોર્ટ નોક્સ’માં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. જર્મની 3,350.3 ટન સાથે યુરોપમાં મોખરે છે. ત્યારબાદ ઈટાલી (2,451.8 ટન), ફ્રાન્સ (2,437 ટન), રશિયા (2,332.7 ટન) અને ચીન (2,305.4 ટન)નો ક્રમ આવે છે. ભારત સરકાર પાસે સત્તાવાર રીતે 880.2 ટન સોનું છે, પરંતુ દેશના સામાન્ય લોકો અને પરિવારો પાસે રહેલું સોનું (34,600 ટન) સમગ્ર વિશ્વમાં સર્વોપરી છે. જે દુનિયાના કોઈપણ દેશના સત્તાવાર રાષ્ટ્રીય ભંડાર કરતા ઘણું વધારે છે. આ આંકડો એટલો મોટો છે કે તે અમેરિકા જેવા શક્તિશાળી દેશના સરકારી ભંડાર કરતા પણ ચાર ગણો વધુ છે. ત્યારે જાણો કે ભારતમાં કયા મંદિર માટે કેટલો સોનાનો ભંડાર છે.

પદ્મનાભસ્વામી મંદિર (કેરળ)

તિરુવનંતપુરમમાં આવેલું આ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. વર્ષ 2011માં જ્યારે તેના ગુપ્ત ભોંયરાઓ ખોલવામાં આવ્યા ત્યારે દુનિયા દંગ રહી ગઈ હતી. અહીં આશરે ₹1.2 લાખ કરોડનું સોનું, હીરા અને ઝવેરાત હોવાનું અનુમાન છે, જેમાં રોમન સામ્રાજ્યના સિક્કા અને 18 ફૂટ લાંબી સોનાની ચેઈનનો પણ સમાવેશ થાય છે.

તિરુપતિ બાલાજી (આંધ્રપ્રદેશ)

ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર દાનની દ્રષ્ટિએ મોખરે છે. મંદિરની કુલ નેટવર્થ ₹3 લાખ કરોડથી વધુ અંકાય છે. બેંકોમાં 10.25 ટન સોનું જમા છે અને અઢી ટન જેટલા પ્રાચીન સોનાના આભૂષણો ભગવાનના શણગારમાં વપરાય છે.

વૈષ્ણો દેવી મંદિર (જમ્મુ)

માતા રાણીના ચરણોમાં ભક્તોએ છેલ્લા બે દાયકામાં 1800 કિલો સોનું અને 4700 કિલો ચાંદી અર્પણ કરી છે. આ મંદિર પાસે રોકડ અનામતનો ભંડાર પણ ખૂબ મોટો છે.

સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ)

ગણપતિ બાપ્પાના આ મંદિરનો ગુંબજ જ 3.7 કિલો સોનાથી મઢાયેલો છે. મંદિર પાસે 150 કિલોથી વધુ સોનું છે અને દર વર્ષે સરેરાશ ₹150 થી ₹200 કરોડનું દાન આવે છે.

શિરડી સાઈ બાબા મંદિર (મહારાષ્ટ્ર)

સાઈ બાબાના દરબારમાં આશરે 380 કિલો સોનું અને 4,000 કિલો ચાંદીનો સંગ્રહ છે. આ ઉપરાંત, મંદિર ટ્રસ્ટ પાસે બેંકોમાં કરોડો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પણ છે.

સુવર્ણ મંદિર (અમૃતસર)

શીખ ધર્મના આ પવિત્ર સ્થાનની મુખ્ય ઇમારત પર જ 500 કિલો શુદ્ધ સોનાનું પડ ચઢાવેલું છે. સમય જતાં ભક્તો દ્વારા મળતા દાનથી તેનું નવીનીકરણ કરવામાં આવે છે.

સોમનાથ મંદિર (ગુજરાત)

ગુજરાતનું ગૌરવ એવા સોમનાથ મંદિરના મુખ્ય શિખર પર 140 કિલોથી વધુ સોનું જડિત છે. આ મંદિર તેની ઐતિહાસિક સંપત્તિ અને ભવ્યતા માટે જગવિખ્યાત છે.

ગુરુવાયુર મંદિર (કેરળ)

ભગવાન કૃષ્ણના આ મંદિરમાં 270 કિલો સોનું અને બેંકમાં અંદાજે ₹2,500 કરોડની રોકડ રકમ જમા છે.

આ પણ વાંચો: ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા

જગન્નાથ મંદિર (પુરી)

ઓડિશાના આ મંદિરમાં ‘સુના ભેસા’ ઉત્સવ દરમિયાન ભગવાનને 200 કિલો સોનાના આભૂષણો પહેરાવવામાં આવે છે. મંદિરના ભંડારમાં સેંકડો કિલો સોનું-ચાંદી સુરક્ષિત છે.

મીનાક્ષી અમ્મન મંદિર (મદુરાઈ)

દક્ષિણ ભારતનું આ સ્થાપત્ય રત્ન અતિ પ્રાચીન સોનાના આભૂષણો અને કિંમતી રત્નો ધરાવે છે. મંદિરની કોતરણી અને માળખામાં પણ સોનાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયેલો જોવા મળે છે.

Next Post
મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં 20થી વધુ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…
GUJARAT

Morva Hadaf Taluka Panchayat Seat : પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા...

Read more

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં 20થી વધુ…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર ગુજરાત પર: ઉદ્યોગોના ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકવાનો ગુજરાત ગે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In