• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમ…

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

Load More

રાજસ્થાનના પોખરણ ખાતે ભારતીય વાયુસેનાએ અગ્નિવર્ષાની ધણધનાટી સાથે દેખાડી ભારતની પ્રચંડ તાકાત

પોખરણ, સંજીવ રાજપૂત/દર્શન પ્રજાપતિ: એબીએનએસ: રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત યોજાઈ હતી. જેમાં ભારતીય વાયુસેનાની અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન જોવા મળ્યું.

અહીં ભારતીય સેનાના સંયુક્ત શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આકાશમાં વાયુના વિરો દ્વારા ભારતના ફાઇટર વિમાનો સામે અદભુત કરતબો રજૂ કર્યા હતા.

પ્રદર્શન દરમિયાન નેટવર્ક-સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરીને લશ્કરી દળોની કાર્યક્ષમતા દર્શાવવામાં આવી, જે આજના યુદ્ધ ક્ષેત્રમાં ઝડપી અને સુચિત નિર્ણયો માટે જરૂરી છે.

માનવરહિત હવાઈ ડ્રોન્સ અને આધુનિક મિશન-સક્ષમ વાયુ પ્રણાલીઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. સ્ટ્રાઈક રોકેટ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમો દ્વારા મજબૂત તાકાત દર્શાવવામાં આવી.

અન્ય લશ્કરી ઉપકરણો અને વાહનોમાં T-90 યુદ્ધ ટેન્ક, બોફોર્સ આર્ટિલરી સિસ્ટમ અને K-9 વજ્ર સ્વ-સંચાલિત હોવિત્ઝરનો સમાવેશ થયો છે. હવાઈ શક્તિમાં AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર અને HAL ધ્રુવ હેલિકોપ્ટર, તેજસ અને રફેલ જેવા વિમાનો, અપાચે અને અન્ય હેલિકોપટર્સ દ્વારા વધુ મજબૂત પ્રદર્શન કર્યું.

આ ઉપરાંત પ્રથમ વાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાની અનેક પ્રતિકૃતિએ. લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ભારતીય વાયુસેના ઉચ્ચ અધિકારીઓ, રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમ…

કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમ…

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી – ધૂળેટી ના તહેવારો ની ઉજવણી ને લઇને લોકોમાં મત મત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
કતારગામમાં સ્કુલની નવી જગ્યાનો વિરોધ કરનારા કોર્પોરેટરને નોટિસ બાદ શાળાની જગ્યા બદલવા માટે સ્થાયી સમ…
GUJARAT

Surat Katargam : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં વિવાદ જગાવનાર સુમન સ્કૂલની જગ્યા બદલવા માટેની દરખાસ્ત ફરીથી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ...

Read more

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી – ધૂળેટી ના તહેવારો ની ઉજવણી ને લઇને લોકોમાં મત મત…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In