• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi High Court News : ભારતીય સેનામાં ખરીદી પ્રક્રિયામાં થયેલી ગંભીર નાણાકીય અનિયમિતતાઓને લઈને દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. લેફ્ટનન્ટ કર્નલ સુમિત શ્યોરાણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પ્રતીક જલાનની બેન્ચે કેન્દ્ર સરકાર, CBI અને CAG ને નોટિસ ફટકારી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 19 મે, 2026 ના રોજ નક્કી કરવામાં આવી છે.

શું છે મુખ્ય આક્ષેપો?

લેફ્ટનન્ટ કર્નલ સુમિત શ્યોરાણના જણાવ્યા મુજબ, નવી દિલ્હીમાં તેમની નિમણૂક દરમિયાન તેમણે ACG (Army Cadet Group) હેઠળની ખરીદી પ્રક્રિયામાં ભારે ભ્રષ્ટાચાર પકડ્યો હતો. સરકારી નાણાંથી ખરીદાયેલા સામાનને અધિકારીઓના મેસનો સામાન ગણાવીને રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ અને દેખરેખથી બચવા માટે મોટા ઓર્ડરને નાના-નાના ભાગોમાં વહેંચી દેવામાં આવ્યા હતા જેથી ખરીદીની મર્યાદાનું ઉલ્લંઘન ન દેખાય. સરકારી મિલકતનો દુરુપયોગ કરવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

ફરિયાદ કરી તો મળી સજા!

અરજીમાં લેફ્ટનન્ટ કર્નલે આક્ષેપ કર્યો છે કે, તેમણે સપ્ટેમ્બર 2024 થી અનેકવાર પુરાવાઓ સાથે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા નહીં. ઉલટું, ફરિયાદ કરવા બદલ તેમને પ્રતાડિત કરવામાં આવ્યા. તેમનો પરફોર્મન્સ રિપોર્ટ (ACR) ખરાબ કરી દેવામાં આવ્યો. તેમની બદલી નાગપુર કરી દેવામાં આવી. તેમના કોમ્પ્યુટર સિસ્ટમમાં પરવાનગી વગર એક્સેસ કરીને સાયબર ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો.

CBI અને કોર્ટની દરમિયાનગીરી

અરજદારે જાન્યુઆરી 2025 માં CBI ને પણ વિગતવાર ફરિયાદ આપી હતી, પરંતુ હજુ સુધી FIR નોંધાઈ નથી. હવે આ મામલે કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી એડવોકેટ ઈશકરણ સિંહ ભંડારી અને વિશાલ બલિયાન જ્યારે CBI તરફથી રજની ગુપ્તાએ પક્ષ રજૂ કર્યો હતો. હવે તમામ એજન્સીઓના જવાબ બાદ કોર્ટ નક્કી કરશે કે આ મામલે તપાસ કેવી રીતે આગળ વધારવી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

Load More

Next Post
2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
GUJARAT

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના...

Read more

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In