• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

Load More

અમદાવાદ : ભારત ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેકશનો, ખાસ કરીને વિદેશી પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલા વ્યવહારો પર કડક દેખરેખ રાખવાની નજીક આગળ વધી રહ્યું છે. સરકાર ૧ એપ્રિલ, ૨૦૨૭થી આંતરરાષ્ટ્રીય ટેક્સ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી રહેલી વૈશ્વિક માહિતી-શેરિંગ સિસ્ટમ હેઠળ અન્ય દેશો સાથે ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટાનું વિનિમય શરૂ કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે આ તૈયારી પહેલાથી જ ચાલી રહી હતી, જ્યારે કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટો પ્લેટફોર્મ અને મધ્યસ્થીઓના રિપોર્ટિંગ નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કડક દંડની દરખાસ્ત કરવામાં આવી છે કારણકે ભારત વૈશ્વિક વિનિમય પદ્ધતિમાં જોડાઈ રહ્યું છે.

ક્રિપ્ટો-એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક (સીએઆરએફ) હેઠળ ડેટા એક્સચેન્જ થશે. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા સંચાલિત આ એક વૈશ્વિક ધોરણ સ્થાપિત થઈ રહ્યું છે. આ ફ્રેમવર્કમાં દેશોને બેંકિંગ અને નાણાકીય ડેટા માટે ઉપયોગમાં લેવાતી હાલની સિસ્ટમોની જેમ જ ટેક્સ સત્તાધીશો વચ્ચે ક્રિપ્ટો વ્યવહારોની માહિતી આપમેળે શેર થતી રહેશે.

ભારતે સીએઆરએફ સાથે કરાર કર્યો છે અને એપ્રિલ ૨૦૨૭થી માહિતી શેર કરવાનું અને પ્રાપ્ત કરવાનું શરૂ કરશે. મીડિયા અહેવાલમાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ડેટાના એક્સચેન્જ માટે ટેકનિકલ ફોર્મેટને હાલ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને આગામી થોડા મહિનામાં તે જાહેર થવાની અપેક્ષા છે.

ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો રિપોર્ટિંગ મહત્વપૂર્ણ બાબત છે. સરકારે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે કે ભારતીય યુઝર્સ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો હિસ્સો વિદેશી પ્લેટફોર્મ પર થાય છે. આ પદ્ધતિ સ્થાનિક દેખરેખને ખૂબ જ મુશ્કેલ બનાવે છે અને કરચોરી અને ગેરકાયદેસર નાણાકીય પ્રવાહનું જોખમ વધારે છે.

આ પ્રકારના વ્યવહારોને અસરકારક રીતે ટ્રેક કરવા માટે વૈશ્વિક સંકલન જરૂરી છે. ભારતનું આ પગલું ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ભલામણો સાથે પણ સુસંગત છે, જેણે ડિજિટલ એસેટનું નિરીક્ષણ કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરી છે. કેન્દ્ર સરકાર કોમ્પલાયન્સ સાથે જોડાયેલા ટેકનિકલ અને ઓપરેશનલ પડકારોને પહોંચી વળવા માટે ક્રિપ્ટો એક્સચેન્જો અને મધ્યસ્થીઓ સાથે પણ જોડાવાની યોજના ધરાવે છે.

બજેટ ૨૦૨૬માં દંડની દરખાસ્ત 

કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન રિપોર્ટિંગ સાથે કોમ્પલાયન્સને મજબૂત બનાવવા માટે નવા દંડની દરખાસ્ત કરવામાં આવી છે. ૧ એપ્રિલ, ૨૦૨૬થી, ક્રિપ્ટો વ્યવહારો પર જરૂરી ડોક્યુમેન્ટો સબમિટ કરવામાં નિષ્ફળ રહેનાર સંસ્થાઓને દૈનિક ૨૦૦ રૂપિયાનો દંડ થશે. બજેટ દસ્તાવેજ મુજબ, ખોટી રિપોર્ટિંગ અથવા ભૂલો સુધારવામાં નિષ્ફળતાના કિસ્સામાં ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ લાગુ થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ પગલાંનો હેતુ આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ હેઠળ કોમ્પલાયન્સને મજબૂત બનાવવાનો અને ક્રિપ્ટો એસેટ્સ સંબંધિત અચોક્કસ અથવા ખૂટતી જાહેરાતોને નિરુત્સાહિત કરવાનો છે.

ભારતે ૨૦૨૨માં ક્રિપ્ટોકરન્સીના નફા પર ૩૦ ટકા ટેક્સ અને ટ્રાન્ઝેકશનો પર ટીડીએસ ૧ ટકા કાપવાની શરૂઆત કરી હતી. ઉદ્યોગના ખેલાડીઓએ જણાવ્યું કે આ વધારાના પગલાં, ખાસ કરીને સ્થાનિક એક્સચેન્જો માટે ઓપરેશનલ અને કોમ્પલાયન્સ ખર્ચમાં વધારો કરી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…
GUJARAT

Ahmedabad News : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ પોલીસ વિભાગની ગાડીમાં દારૂની મહેફિલ જામી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો...

Read more

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In