• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

satyasamachar by satyasamachar
January 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmeda…

NSE પર ટ્રેડ નેનોસેકન્ડમાં, ટ્રેડિંગ સ્પીડ 1000 ગણી વધશે | Trade on NSE in nanoseconds trading speed…

Load More

India Mobile News : ભારત સરકાર ટૂંક સમયમાં ગ્લોબલ માર્કેટમાં પોતાની સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેની માહિતી કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન આપી છે.

આગામી 12 થી 18 મહિનામાં લોન્ચિંગ

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 દરમિયાન એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત આગામી 12 થી 18 મહિનાની અંદર પોતાનો ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ રજૂ કરશે. સરકાર આ માટે તમામ જરૂરી પાયાની તૈયારીઓ (હોમવર્ક) પૂર્ણ કરી ચૂકી છે.

સિસ્ટમ હવે મેચ્યોર થઈ ચૂકી છે 

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં હવે એક મજબૂત ઈલેક્ટ્રોનિક્સ ઈકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને આપણી સિસ્ટમ હવે મેચ્યોર છે. સરકારે આ હેતુ માટે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ અને આખા ઈકોસિસ્ટમના હિસ્સેદારો સાથે બેઠકો કરી છે, જેઓ મોબાઈલના તમામ સ્પેરપાર્ટ્સ બનાવે છે.

ગ્લોબલ બ્રાન્ડ્સને ટક્કર આપવાની તૈયારી 

હાલમાં વૈશ્વિક સ્તરે અમેરિકાની Apple, કોરિયાની Samsung અને ચીનની Oppo, Xiaomi જેવી કંપનીઓનું વર્ચસ્વ છે. ભારત હવે આ કંપનીઓની હરોળમાં પોતાનો ગ્લોબલ બ્રાન્ડ ઊભો કરવા જઈ રહ્યું છે. મંત્રીના મતે, હવે એ સમય આવી ગયો છે જ્યારે ભારતીય બ્રાન્ડ વૈશ્વિક મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં દસ્તક દેશે.

AI દિગ્ગજો સાથે મુલાકાત 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન અશ્વિની વૈષ્ણવે ગૂગલ ડીપમાઈન્ડના CEO ડેમિસ હસાબિસ અને OpenAIના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર ક્રિસ લેહાન સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતમાં AI ક્ષેત્રની અપાર સંભાવનાઓ અને ભારતની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car…

અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…
INDIA

ઉનાળોઆવ્યો ને સુરેન્દ્રનગરમાં પાણીની મોકાણ શરૃ મહિલાઓનુંપોતાના રહેણાંક વિસ્તારમાં ખાલી ડોલ લઇ મહાનગરપાલિકા હાય-હાયના સુત્રોચ્ચાર સાથેવિરોધ પ્રદર્શન સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર મનપાના...

Read more

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmeda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In