• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર: ચાલતી ટ્રેને ઉતરવા જતી યુવતી ઢસડાઈ, પોઇન્ટ્સમેને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ | bhavnagar s…

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર: ચાલતી ટ્રેને ઉતરવા જતી યુવતી ઢસડાઈ, પોઇન્ટ્સમેને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ | bhavnagar s…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

Load More

Sihor Railway Viral Video: આવી તો કેવી ઉતાવળ કે જીવ પર આવી બને! વાત છે ભાવનગરના શિહોર રેલવે સ્ટેશનની, જ્યાં એક યુવતીએ ચાલુ ટ્રેનમાંથી ઊતરવાની કોશિશ કરતાં તેનું સંતુલન બગડી જાય છે. નસીબ હતું તો બાજુમાં ઉભેલા પોઇન્ટમેને સમયસુચકતાથી પકડી લીધી, નહીંતર પ્લેટ્ફોર્મ ટ્રેક અને રેલવે વચ્ચે ચગદાઈ જાત!

એ એ પડી..

ઉતાવળો સાત આંટા વધુ ફરે, આ સાંભળેલી કહેવત આજે સાચી ઠરી છે. 8 ફેબ્રુઆરીએ ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા શિહોર રેલવે સ્ટેશન પર સવારે બોટાદ થી ભાવનગર તરફ આવી રહેલી ટ્રેન નંબર 59229 બોટાદ-ભાવનગર પેસેન્જર ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહેવા ધીમે ગતિએ ચાલતી હતી. તે દરમિયાન એક યુવતી ઉતાવળમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતાં સંતુલન ગુમાવી દે છે. નીચે પછડાઈ જાય છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે. જુઓ VIDEO

ભાવનગર: ચાલતી ટ્રેને ઉતરવા જતી યુવતી ઢસડાઈ, પોઇન્ટ્સમેને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ 2 - image

યુવતીને પોઈન્ટમેને બચાવી લીધી

જો કે યુવતીનું ભાગ્ય સારું હતું કે તે જે જગ્યાએ નીચે ઊતરે છે ત્યાં નજીકમાં જ રાજકુમાર નામનો એક પોઇન્ટમેન ઊભો હતો. તેને સતર્કતા દાખવી તાત્કાલિક દોડી યુવતીને બચાવી લીધી અને તેને ઊભી કરી ફરી ચાલુ ટ્રેનમાંથી ન ઉતરવા માટે સૂચન કર્યું. 

રેલવેએ આપી સલાહ

સતત મુસાફરો પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેને ઉતરી જતાં હોય તેવી ઘટનાઓ સામે આવતા રેલવે પણ સલાહ આપી છે કે ચાલતી ટ્રેને ચડવું કે ઉતરવું બંને જોખમી છે. ટ્રેન ઊભી હોય ત્યારે જ તેમાં ચડ ઉતર કરવી જોઈએ. મહત્વનું છે કે ઘણા એવા કિસ્સાઓ છે કે ઉતાવળમાં ચાલુ ટ્રેનમાંથી મુસાફર ઉતર્યા હોયને મોતને ભેટયા હોય, સફરમાં સાવધાની જરૂરી છે જેથી આવી ઘટનાઓ ટાળી શકાય!

Next Post
મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…
GUJARAT

Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ...

Read more

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In