• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

Load More

– 4 બ્રાન્ચમાંથી અલગ-અલગ 155 ટ્રાન્ઝેક્શન થયા હતા

– બેંકની 4 ભરતનગર, સુભાષનગર, સીદસર અને તળાજા બ્રાંચના ખાતાધારકને હેકર્સે શિકાર બનાવ્યા

ભાવનગર : સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા હોય તેમ સાયબર ફ્રોડના ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં બેંકનું સર્વર હેક કરી કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ચાર શાખાને સાયબર ગઠિયાઓએ સર્વર હેક કરી તબક્કાવાર રીતે સાત કરોડ જેવી માતબર રકમની ઉચાપત બહાર આવી છે. આ ઘટનાને લઈ ભાવનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલા દેવરાજનગરની સામે આવેલ યોગીનગર સોસાયટીમાં રહેતા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના સીબીએસ કોર બેન્કિંગ સોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ મેનેજર આઈટી હેડ તરીકે ફરજ બજાવતા હાદકભાઈ દાનજીભાઈ સવાણીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૦૭ માર્ચ ૨૦૨૬થી તા.૦૯ માર્ચ ૨૦૨૬ દરમિયાન અમારી ધી-ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લી.ની સિસ્ટમ હેક કરી સર્વરમાં અનધિકૃત રીતે એક્સેસ મેળવી લઈ  બેંકના ખાતાધારક  સુભાષનગર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક પરમાર વિવેકભાઈ બળવંતભાઈ (રહે.૧૧૨/ઇ લાખાવાડા, ઘોઘા રોડ, ભાવનગર)ના બચત ખાતામાંથી રૂ.૧,૫૦,૦૦,૨૦૧ તથા સીદસર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક અજીતસિંહ ભરત સિંહ ગોહિલ (રહે.પ્લોટ નં.૪૪ આણંદજી પાર્ક, ફુલસર ભાવનગર) ના કરંટ ખાતામાંથી રૂ. ૩,૫૦,૦૦,૦૦૦ તથા તળાજા બ્રાંચ ભાવનગરના બેંક ખાતાધારક અગ્રવાત અનિલ ધર્મેશભાઇ (રહે.શાંતીવિલા બંગલો, ઉમા મંગલ હોલ પાસે સુરત) ના બચત ખાતામાંથી રૂ. ૯૮,૯૯,૮૫૫ તથા ભરતનગર શાખા, ભાવનગરના ખાતા ધારક હરેશભાઈ મધુભાઈ વ્યાસ (રહે.૨૧૦૯, દેવકા વિધ્યાપીઠ, દેવકા-કુંભારીયા, અમરેલી)ના ખાતામાંથી રૂ. ૧,૩૫,૯૧,૬૨૬ એમ કુલ રૂ.૭,૩૪,૯૧,૬૮૨ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લઈ ઓનલાઇન માધ્યમથી નાણાંનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. ૪ બ્રાંચમાં ૪ ખાતા ધારકોના ખાતામાંથી ૧૫૫ જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં.

આ બનાવ સંદર્ભે બ્રાન્ચ મેનેજર આઈટી હેડ હાદકભાઇએ સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી છે.

ખાતેદારો સાથે નહીં બેન્ક સાથે ફ્રોડ થયું છેઃ જનરલ મેનેજર

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની ચારની બ્રાન્ચના ચાર ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા છે અને જે ખાતેદરોના ખાતામાંથી રૂપિયા ગયા છે તે ખાતેદારોના ખાતામાં આટલી મોટી બેલેન્સ હતી જ નહીં. બેંકના રૂપિયાનું ફ્રોડ થયું છે અને ખાતેદારોના ખાતા માઇનસ થયા છે અને હાલ ખાતેદારો પર પણ શંકાની સોય તાકવામાં આવી રહી છે અને હવે પોલીસ તપાસ કરશે તેમ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કના જનરલ મેનેજર જે.કે કેવડિયાએ જણાવ્યું હતું.

Next Post
ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો
GUJARAT

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

દારૃ, કાર સહિત ૧૫.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે કારનો પીછો કરતા કડી તાલુકાને બુટલેગર કાર મુકી નાસી...

Read more

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

ક્રૂડમાં બેતરફી વધઘટ: ઓઈલ રિઝર્વમાંથી 40 કરોડ બેરલ્સ જથ્થો છૂટ્ટો કરાશે | Bilateral fluctuations in …

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In