• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

Load More

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એરફોર્સ સ્ટેશન નજીક પાલિકા તંત્ર દ્વારા રોડ નીચેની થઈ રહેલી કામગીરી દરમિયાન કોઈ મશીનરીના કારણે પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. અહીં રોડની નીચેની કામગીરી ચાલતી હતી એ દરમિયાન અહીં જેસીબી અથવા અન્ય કોઈ મશીનરીના કારણે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. એક તરફ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી ત્યારે બીજી તરફ હજારો લિટર પાણી વેડફાઈ જતા નાગરિકોમાં પણ રોષ વ્યાપ્યો છે.

પાણીની લાઈનના લીકેજના કારણે આજે અહીંથી પાણી મેળવતા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે અને આ વિસ્તારમાં આજે ઓછા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે. સમગ્ર ઘટના મામલે પાલિકા તંત્રને ફરિયાદ મળતા અહીં મરામતની કામગીરી શરૂ કરી છે.

Next Post
વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid …

વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…
GUJARAT

Loan Moratorium : મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતીય ઉદ્યોગ જગત પર પડવા લાગી છે....

Read more

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળ્યો, નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા, બંધબારણે બેઠકોનો દોર | Ticket Row Spa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In