• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહેમદાવાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન બંધ કરવાના બહાને રૂપિયા 2.96 લાખની ઠગાઈ | Farmer chea…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહેમદાવાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન બંધ કરવાના બહાને રૂપિયા 2.96 લાખની ઠગાઈ | Farmer chea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

Load More

– વોટ્સએપમાં લિંક મોકલી ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી લીધી

– ખેડૂતો એપીકે ફાઈલની લિંકમાં ક્રેડિટ કાર્ડ નંબર અને સીવીવી નંબર જેવી માહિતી ભરતા જ પૈસા ઉપડી ગયા, પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના વણસોલ સુંઢા ગામે રહેતા અને ખેતીકામ કરતા કનુભાઈ મોહનભાઈ પટેલ સાથે સાયબર ગઠિયાએ આશરે ૨.૯૬ લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરી છે. ગઠિયાએ ખેડૂતના મોબાઈલ પર વોટ્સએપ લિંક મોકલી ક્રેડિટ કાર્ડની ગુપ્ત માહિતી મેળવી લીધી હતી અને ત્યારબાદ કાર્ડમાંથી અલગ અલગ ત્રણ ટ્રાન્જેક્શન દ્વારા નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે ભોગ બનનાર ખેડૂતે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કર્યા બાદ મહેમદાવાદ પોલીસ મથકે વિધિવત્ ફરિયાદ નોંધાવી છે.

મહેમદાવાદના વણસોલ સુંઢા વિસ્તારના હરીપુરાલાટમાં રહેતા ૬૬ વર્ષીય ખેડૂત કનુભાઈ મોહનભાઈ પટેલ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. ગત ફેબુ્રઆરી માસની ૨ તારીખે તેઓ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના વોટ્સએપ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક એપીકે ફાઈલની લિંક આવી હતી. લિંક મોકલ્યા બાદ ગઠિયાએ ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડમાં ઓનલાઇન ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન ચાલુ છે, જેને બંધ કરવા માટે આ લિંક ઓપન કરી તેમાં કાર્ડ નંબર અને સીવીવી નંબર જેવી માહિતી ભરવી પડશે. ખેડૂતે વિશ્વાસમાં આવીને વિગતો ભરી સેવ કરતા જ છેતરપિંડીનો ખેલ શરૂ થયો હતો. થોડી વાર બાદ ખેડૂતે બેન્કની એપ્લિકેશનમાં તપાસ કરતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી ૯૨,૭૦૦ રૂપિયા અને ત્યારબાદ ૧,૦૧,૯૭૦ રૂપિયાના બે ટ્રાન્જેક્શન મળી કુલ ૨,૯૬,૬૪૦ રૂપિયા ઉપડી ગયા હોવાનું જણાયું હતું. 

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કનુભાઈએ તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેઓએ એચડીએફસી બેન્કના મેનેજરની મુલાકાત લીધી હતી, જ્યાં બેન્ક દ્વારા પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી હતી. આખરે કનુભાઈએ મહેમદાવાદ પોલીસ મથકે પહોંચી અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહેમદાવાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યોે છે. સાયબર ગઠિયાએ કયા લોકેશન પરથી ફોન કર્યોે હતો અને કયા બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા સાયબર ક્રાઇમના કિસ્સાઓને પગલે ખેડૂત વર્ગમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

Next Post
ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…
GUJARAT

Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ...

Read more

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In