• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતા સામે ગંદી હરકતો કરતા માસીના દિકરાની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી | Cousin kills aunt son for sexuall…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતા સામે ગંદી હરકતો કરતા માસીના દિકરાની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી | Cousin kills aunt son for sexuall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

Load More

– ખડાણા ગામે હત્યાના આરોપી અટકાયત બાદ ખુલાસો

– આરોપીએ ગુસ્સામાં આવી પિતરાઈ ભાઈના ગળાના ભાગે ચપ્પાના ઘા મારીને ગુપ્તાંગ કાપી નાખ્યું હતું

આણંદ : પેટલાદ તાલુકાના ખડાણા ગામના રામદેવપીર મંદિર વાળા ફળિયામાં સોમવારે વહેલી સવારના સુમારે ખાટલામાં નિદ્રાધીન માતા સમક્ષ બીભત્સ ચેનચાળા કરનાર માસીના દિકરાને નિદ્રાધીન માતાના પુત્રએ ચપ્પાના ઘા મારી તેમજ ગુપ્તાંગ કાપી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. 

સોમવારે પેટલાદ તાલુકાના ખડાણા ગામે બનેલી હત્યાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પાડતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ખડાણા ગામે રામદેવપીર મંદિર વાળા ફળિયામાં રામાભાઇ મહીજીભાઈ પરમાર માતા સાથે રહે છે. ખંભાત તાલુકાના કાણીસા ગામે રહેતા તેઓના માસા-માસી અવસાન પામતા તેમનો દીકરો બાબુભાઈ એકલો રહેતો હતો, જેથી થોડાક વર્ષો પૂર્વે બાબુભાઈ પરમાર ખડાણા ગામે રામાભાઇના ઘરે રહેવા આવી ગયો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી તે વ્યસની થઈ ગયો હતો અને અવારનવાર ઝઘડા કરી ગામમાં વિવિધ સ્થળોએ ઊંઘી રહેતો હતો.

લગભગ વીસેક દિવસ અગાઉ બાબુભાઈ પરમાર રાત્રિના સુમારે રામાભાઇના ઘરની બહાર આવ્યો હતો અને ઘરની આગળના ભાગે ઊંઘી રહેલા તેમની માતાના ખાટલા પાસે આવી બીભસ્ત ચેનચાળા કરતો હતો. આવું લગભગ બેથી ત્રણ વખત બન્યું હતું અને તેની આ હરકત રામાભાઈ જોઈ ગયો હતો જેથી તેણે બાબુભાઈને આવું નહીં કરવાનું અને ફરીથી આવું કરીશ તો મજા નહીં આવે તેમ કહી ઘર આગળ નહીં આવવા જણાવ્યું હતું. દરમિયાન સોમવારે વહેલી સવારના પાંચેક વાગ્યાની આસપાસ બાબુભાઈ ફરીથી રામાભાઈના ઘર આગળ આવી પહોંચ્યો હતો અને તેઓની માતા ખાટલામાં ઊંઘતા હતા ત્યારે બીભત્સ ચેનચાળા કરતો હતો. આ દ્રશ્ય રામાભાઇ પરમાર જોઈ જતા તેઓને ગુસ્સો આવતા તેણે ચપ્પુ લઈ આવી બાબુભાઈના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા મારી તેનું ગુપ્તાંગ કાપી નાખતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આણંદ એલસીબી પોલીસે રામાભાઇ મહીજીભાઈ પરમારની અટકાયત કરી તેને પેટલાદ ગ્રામ્ય પોલીસ ના હવાલે કર્યો હતો.

Next Post
મરાલા ગામની સીમમાં દંપતી પર પર હુમલો કરી મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટી | Couple attacked on ou…

મરાલા ગામની સીમમાં દંપતી પર પર હુમલો કરી મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટી | Couple attacked on ou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…
GUJARAT

અમદાવાદ,શનિવાર,7 માર્ચ,2026 વાર્ષિક રુપિયા ૧૮૫૧૮ કરોડનુ બજેટ ધરાવતા અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને શાસકો કોર્પોરેશનના નાનાકે મોટા પ્રોજેકટ...

Read more

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In