• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા’, RJDની કમાન સંભાળતા જ તેજસ્વીનું દર્દ છલકાયું | Tejashwi…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા’, RJDની કમાન સંભાળતા જ તેજસ્વીનું દર્દ છલકાયું | Tejashwi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

Load More

Tejashwi Yadav Takes Charge of RJD: તેજસ્વી યાદવે શનિવારે(7 ફેબ્રુઆરી, 2026) પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના કાર્યકારી પ્રમુખ તરીકે ઔપચારિક રીતે પદ સંભાળ્યું છે. પાર્ટી કાર્યાલયમાં પોતાના સંબોધનમાં તેજસ્વી યાદવે રાજકીય હુમલાઓ, સંગઠનાત્મક વિસ્તરણ, NDA સરકાર સામેના આરોપો અને RJDના ભવિષ્ય અંગે અનેક મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા. RJDની કમાન સંભાળતા તેજસ્વીનું દર્દ છલકાયું હતું. કાર્યક્રમમાં હાજર પાર્ટી નેતાઓ અને કાર્યકરોને સંબોધતા તેજસ્વીએ ભાવુક અંદાજમાં કહ્યું કે, “મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા…, RJDને નવી ઉર્જા અને સંકલ્પ સાથે આગળ વધારવાનો સમય આવી ગયો છે અને તેનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. “

‘મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા’

તેજસ્વી યાદવે તેની રાજકિય સફર વિશે જણાવ્યું કે, “મારા વિરૂદ્ધ સતત ષડયંત્ર રચવામાં આવ્યું. આમ, જ્યારે મારી મૂછ  પણ નહોતી આવી ત્યારે CBI અને EDના કેસ કરવામાં આવ્યા. અમારી તો ભ્રૂણ હત્યા કરવામાં આવી રહી છે. મારો વાંક બસ એટલો હતો કે, વર્ષ 2017માં નીતિશ કુમાર ભાજપની સાથ જવા માંગતા હતા. સત્તામાં બેઠેલા લોકો વિપક્ષને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે.” 

તેજસ્વી યાદવે શું કહ્યું?

તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું કે,’કાર્યકારી પ્રમુખ બનવાનું મારા માટે ફક્ત એક પદ નહીં પરંતુ એક જવાબદારી છે. લાલુ પ્રસાદનું સ્વપ્ન પૂરું કરવાનું છે. બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત બનાવવું પડશે. મારું સ્વપ્ન RJDને ફરીથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે.’ તેમણે જાહેરાત કરી કે, હોળી પછી તેઓ સમગ્ર બિહારમાં પ્રવાસ કરશે અને પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવશે.

NDA સરકાર પર સીધો હુમલો

તેજસ્વીએ પોતાના શપથ ગ્રહણ ભાષણમાં NDA પર આકરા પ્રહારો કરતા કહ્યું, “NDA સરકાર ભયનો માહોલ સ્થાપિત કરવા માગે છે. આજે લોકશાહી અને બંધારણને ખતમ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષને દબાવવા અને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બિહાર ચૂંટણીમાં લોકો હારી ગયા અને સિસ્ટમ જીતી ગઈ. પરંતુ અમે ડરીશું નહીં કે ઝૂકીશું નહીં.”

આ પણ વાંચો: ‘તિરુપતિ લાડુના ઘીમાં ટોઇલેટ ક્લિનર!’: ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ, જગન રેડ્ડીનો વળતો પ્રહાર

નીતિશ કુમાર પર પ્રહાર

તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતાં કહ્યું કે, “નીતિશ કુમાર ફક્ત અધિકારીઓના મુખ્યમંત્રી રહેશે. તેઓ નેતા બની શકતા નથી. જો બિહારમાં કોઈ નેતા છે, તો તે લાલુ પ્રસાદ છે. NDA નેતાઓનું એકમાત્ર કામ “લાલુ પ્રસાદ અને તેજસ્વીનો 24 કલાક દુરુપયોગ કરવાનું છે.”

Next Post
‘દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો’, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In…

'દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો', રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…
GUJARAT

Signed Condolence Book at the Embassy of Iran : ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો...

Read more

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In