• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માર્ચ એન્ડ ઇફેક્ટ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સ…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માર્ચ એન્ડ ઇફેક્ટ : સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી રાત્રે 12 વાગ્યા સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

Load More

Vadodara : ચાલુ નાણાકીય વર્ષ 2025-26નો 31, માર્ચ અંતિમ દિવસ છે. જેથી અગત્યના સરકારી બીલો, ચેકો સહિતના ખર્ચ સરળતાથી પડી શકે તથા છેલ્લી તારીખોમાં મંજુર થઈ આવતી ગ્રાંટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહી, તેવા હેતુથી જિલ્લા કલેકટર, વડોદરા દ્વારા ગુજરાત તિજોરી નિયમ-2000ના નિયમ-305 હેઠળ મળેલ સત્તા મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, માંડવી શાખા, વડોદરા તેમજ વડોદરા જિલ્લાની તમામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખા તથા જિલ્લા તિજોરી કચેરી, વડોદરા તથા તમામ પેટા તિજોરી કચેરીઓ અને સરકારી બીલો/ચેકની લેવડ-દેવડ કરતી બેંકોને તા.31, માર્ચે સરકારી બીલો/ચેકોની લેવડ–દેવડનું કામકાજ રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખવા તથા આ હુકમનો સબંધકર્તાઓએ ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે.

દરમિયાન વડોદરા શહેર જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસો તા.31મીએ નિયત સમય દરમિયાન ચાલુ રહેશે જ્યારે બીજા દિવસે એટલે કે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે તા.1 અને 2, એપ્રિલ, 2026ના રોજ પોસ્ટ ઓફિસમાં પબ્લિક ડીલિંગનું કોઈ કામકાજ થશે નહીં પરંતુ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન બાબતે પોસ્ટ ઓફિસનો તમામ સ્ટાફ કામ કરશે. જ્યારે તા. 3, શુક્રવારે ગુડ ફ્રાઇડેની જાહેર રજા છે. જો કોઈ ટેકનીકલ ખામી સર્જાય અને કોમ્પ્યુટર બંધ રહે તો તા.4 શનિવારે પબ્લિક વર્ક બંધ રહી શકે. આવી જ રીતે તા. 5, એપ્રિલે રવિવારે પોસ્ટ ઓફિસોમાં રજા રહેશે. જેથી પોસ્ટ ઓફિસના તા.6ઠ્ઠીએ પેન્શન મળી શકશે.

Next Post
વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l…

વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

જામનગરમાં માર્કેટ રેટ કરતાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે રૂપિ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …
GUJARAT

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં વિકાસ કામોની મંજૂરી પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે મનપાની કામગીરી સંપૂર્ણપણે પેપરલેસ...

Read more

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

જામનગરમાં માર્કેટ રેટ કરતાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે રૂપિ…

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In